Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6697 | Date: 25-Mar-1997
કોઈ વાતની જીવનમાં કમી નથી, હાલત તોયે મારી સુધરી નથી
Kōī vātanī jīvanamāṁ kamī nathī, hālata tōyē mārī sudharī nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6697 | Date: 25-Mar-1997

કોઈ વાતની જીવનમાં કમી નથી, હાલત તોયે મારી સુધરી નથી

  No Audio

kōī vātanī jīvanamāṁ kamī nathī, hālata tōyē mārī sudharī nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1997-03-25 1997-03-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16684 કોઈ વાતની જીવનમાં કમી નથી, હાલત તોયે મારી સુધરી નથી કોઈ વાતની જીવનમાં કમી નથી, હાલત તોયે મારી સુધરી નથી

ભંડાર પ્રભુના ખાલી થયા નથી, વિશ્વાસના તળિયા તારા દેખાયા વિના રહ્યાં નથી

નદી પ્રભુના પ્રેમની સુકાણી નથી, હૈયાંમાં તારા, પ્રેમની ભરતી તો આવી નથી

મળ્યું ના મળ્યુંની ભાંજગડ અટકી નથી, પ્રભુના દ્વારે ફરિયાદ તારી અટકી નથી

પામ્યા અન્ય જે, જીવનમાં તને એ મળ્યું નથી, આંખમાં ખટકયા વિના એ રહ્યું નથી

હરેક વાતમાં સરસાઈ મેળવ્યા વિના રહેતા નથી, ઈર્ષ્યા જાગ્યા વિના ત્યાં રહેતી નથી

વાત આડેપાટ ચડયા વિના રહી નથી, સાંજ એની આવ્યા વિના તો રહી નથી

સવાર જગમાં તો પડયા વિના રહી નથી, કોઈ મુદ્દા બાકી તો રહ્યાં વિના રહેતા નથી

હકીકત જાણવાની ઇંતેઝારી અટકી નથી, તારી હકીકત તોયે તે મેળવી નથી

જિંદગીનો પૂર્ણ વિરામ આવ્યો નથી, કામનો પૂર્ણ વિરામ ત્યાં આવતો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī vātanī jīvanamāṁ kamī nathī, hālata tōyē mārī sudharī nathī

bhaṁḍāra prabhunā khālī thayā nathī, viśvāsanā taliyā tārā dēkhāyā vinā rahyāṁ nathī

nadī prabhunā prēmanī sukāṇī nathī, haiyāṁmāṁ tārā, prēmanī bharatī tō āvī nathī

malyuṁ nā malyuṁnī bhāṁjagaḍa aṭakī nathī, prabhunā dvārē phariyāda tārī aṭakī nathī

pāmyā anya jē, jīvanamāṁ tanē ē malyuṁ nathī, āṁkhamāṁ khaṭakayā vinā ē rahyuṁ nathī

harēka vātamāṁ sarasāī mēlavyā vinā rahētā nathī, īrṣyā jāgyā vinā tyāṁ rahētī nathī

vāta āḍēpāṭa caḍayā vinā rahī nathī, sāṁja ēnī āvyā vinā tō rahī nathī

savāra jagamāṁ tō paḍayā vinā rahī nathī, kōī muddā bākī tō rahyāṁ vinā rahētā nathī

hakīkata jāṇavānī iṁtējhārī aṭakī nathī, tārī hakīkata tōyē tē mēlavī nathī

jiṁdagīnō pūrṇa virāma āvyō nathī, kāmanō pūrṇa virāma tyāṁ āvatō nathī
Scan Image

Gujarati Bhajan no. 6697 by Satguru Devendra Ghia - Kaka
First...669466956696...Last