Hymn No. 6701 | Date: 29-Mar-1997
અગમ પથના ઓ રાહી, સમજી લેજે બરાબર તો આ તું, છે પ્રભુ તો જગનું કેંદ્રબિંદુ
agama pathanā ō rāhī, samajī lējē barābara tō ā tuṁ, chē prabhu tō jaganuṁ kēṁdrabiṁdu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-03-29
1997-03-29
1997-03-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16688
અગમ પથના ઓ રાહી, સમજી લેજે બરાબર તો આ તું, છે પ્રભુ તો જગનું કેંદ્રબિંદુ
અગમ પથના ઓ રાહી, સમજી લેજે બરાબર તો આ તું, છે પ્રભુ તો જગનું કેંદ્રબિંદુ
અનુભવે છે જગમાં તો સહુનું હૈયું, ખેંચાણ તો એના કાજે હૈયાંમાં તો એવું ઊંડું
છૂટશે ખેંચાણ તો જગમાં બીજા બધા, છૂટશે ના ખેંચાણ હૈયાંમાં જગમાં તો એનું
ખેંચાતાને ખેંચાતા જાશે જે, માયાના ચક્કરમાં, થાકશે એમાં તો એનું રે મનડું
ખેંચતુંને ખેંચતું રહેશે ખેંચાણ તો એનું, ટાળી ના શકશે જગમાં, એના ખેંચાણનું મોજું
જગ તો ફરે છે આસપાસ પ્રભુની, કારણ કે છે પ્રભુ તો જગનું તો કેંદ્રબિંદુ
જગમાં રહ્યાં છે ફરી સહુ તો માયાની આસપાસ, રાખીને હૈયાંમાં માયાનું કેંદ્રબિંદુ
રહ્યું છે ફરતું જીવન જ્યાં માયાની આસપાસ, માયા તો છે જગમાં દુઃખનું બિંદુ
જાજે નીકળી તું માયાના ખેંચાણમાંથી, સ્થાપીને હૈયાંમાં, પ્રભુને બનાવી એને જીવનનું મધ્યબિંદુ
અનેક ખેંચાણોમાંથી કરીને હૈયાંને છૂટું, બનાવી દે પ્રભુને, તારા જીવનનું તો મધ્યબિંદુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
agama pathanā ō rāhī, samajī lējē barābara tō ā tuṁ, chē prabhu tō jaganuṁ kēṁdrabiṁdu
anubhavē chē jagamāṁ tō sahunuṁ haiyuṁ, khēṁcāṇa tō ēnā kājē haiyāṁmāṁ tō ēvuṁ ūṁḍuṁ
chūṭaśē khēṁcāṇa tō jagamāṁ bījā badhā, chūṭaśē nā khēṁcāṇa haiyāṁmāṁ jagamāṁ tō ēnuṁ
khēṁcātānē khēṁcātā jāśē jē, māyānā cakkaramāṁ, thākaśē ēmāṁ tō ēnuṁ rē manaḍuṁ
khēṁcatuṁnē khēṁcatuṁ rahēśē khēṁcāṇa tō ēnuṁ, ṭālī nā śakaśē jagamāṁ, ēnā khēṁcāṇanuṁ mōjuṁ
jaga tō pharē chē āsapāsa prabhunī, kāraṇa kē chē prabhu tō jaganuṁ tō kēṁdrabiṁdu
jagamāṁ rahyāṁ chē pharī sahu tō māyānī āsapāsa, rākhīnē haiyāṁmāṁ māyānuṁ kēṁdrabiṁdu
rahyuṁ chē pharatuṁ jīvana jyāṁ māyānī āsapāsa, māyā tō chē jagamāṁ duḥkhanuṁ biṁdu
jājē nīkalī tuṁ māyānā khēṁcāṇamāṁthī, sthāpīnē haiyāṁmāṁ, prabhunē banāvī ēnē jīvananuṁ madhyabiṁdu
anēka khēṁcāṇōmāṁthī karīnē haiyāṁnē chūṭuṁ, banāvī dē prabhunē, tārā jīvananuṁ tō madhyabiṁdu
|