1997-04-06
1997-04-06
1997-04-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16694
અરે ઓ બેધ્યાન, હવે રાખ તારું તો તું ધ્યાન, ભલું તારું તો એમાં છે

રાખીશ ચિત્ત ફરતું તું તારું, થાશે ક્યાંથી તો ધ્યાન, ના ભલું તારું તો એમાં છે
રાખીશ ખોટું જો તું ધ્યાનમાં, ભમીશ તો તું જગમાં, ભલું એમાં તારું ના થવાનું છે
હર કાર્ય માગે છે ધ્યાન તારું, થાશે તોજ એ પૂરું, ભલું તારું તો એમાં છે
રાખે છે પ્રભુ ધ્યાન તો તારું, રાખજે ધ્યાન તું અન્યનું, ભલું તારું તો એમાં છે
અનુભવ ને અનુભવીની વાત રાખજે સદા તું ધ્યાનમાં, ભલું તારું તો એમાં છે
લાવવી છે બદલી જીવનમાં, રાખજે આ વાત ધ્યાનમાં, ભલું તારું તો એમાં છે
જો જે પૈસાને કે સ્થાનને, લાવતો ના વચ્ચે, રાખજે તું આ ધ્યાનમાં, ભલું તારું તો એમાં છે
હર દિલમાં પામવું છે સ્થાન, રાખજે સદા આ વાત ધ્યાનમાં, ભલું તારું તો એમાં છે
મહેનત વિના લાગશે ના મીઠાં પકવાન, રાખજે આ તું ધ્યાનમાં, ભલું તારું તો એમાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō bēdhyāna, havē rākha tāruṁ tō tuṁ dhyāna, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
rākhīśa citta pharatuṁ tuṁ tāruṁ, thāśē kyāṁthī tō dhyāna, nā bhaluṁ tāruṁ tō ēmāṁ chē
rākhīśa khōṭuṁ jō tuṁ dhyānamāṁ, bhamīśa tō tuṁ jagamāṁ, bhaluṁ ēmāṁ tāruṁ nā thavānuṁ chē
hara kārya māgē chē dhyāna tāruṁ, thāśē tōja ē pūruṁ, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
rākhē chē prabhu dhyāna tō tāruṁ, rākhajē dhyāna tuṁ anyanuṁ, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
anubhava nē anubhavīnī vāta rākhajē sadā tuṁ dhyānamāṁ, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
lāvavī chē badalī jīvanamāṁ, rākhajē ā vāta dhyānamāṁ, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
jō jē paisānē kē sthānanē, lāvatō nā vaccē, rākhajē tuṁ ā dhyānamāṁ, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
hara dilamāṁ pāmavuṁ chē sthāna, rākhajē sadā ā vāta dhyānamāṁ, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
mahēnata vinā lāgaśē nā mīṭhāṁ pakavāna, rākhajē ā tuṁ dhyānamāṁ, bhaluṁ tāruṁ tō ēmāṁ chē
|