Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6729 | Date: 15-Apr-1997
હતા પાસે તમારો પ્રેમ અમને મારી ગઈ, ગયા દૂર જ્યાં તમે, તમારી યાદ અમને મારી ગઈ
Hatā pāsē tamārō prēma amanē mārī gaī, gayā dūra jyāṁ tamē, tamārī yāda amanē mārī gaī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6729 | Date: 15-Apr-1997

હતા પાસે તમારો પ્રેમ અમને મારી ગઈ, ગયા દૂર જ્યાં તમે, તમારી યાદ અમને મારી ગઈ

  No Audio

hatā pāsē tamārō prēma amanē mārī gaī, gayā dūra jyāṁ tamē, tamārī yāda amanē mārī gaī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-04-15 1997-04-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16716 હતા પાસે તમારો પ્રેમ અમને મારી ગઈ, ગયા દૂર જ્યાં તમે, તમારી યાદ અમને મારી ગઈ હતા પાસે તમારો પ્રેમ અમને મારી ગઈ, ગયા દૂર જ્યાં તમે, તમારી યાદ અમને મારી ગઈ

નજરોના તોફાનો, દિલમાં તોફાન મચાવી ગઈ, યાદ તમારી તો દિલમાં એ કાર્ય કરી ગઈ

વિચારોને વિચારોમાં રાત તો વીતી ગઈ, કરવા કાર્ય દિન મળ્યો, નીંદ તો આવી ગઈ

હતા શું, થઈ ગયા શું, આશ્ચર્યમાં નાખી ગઈ, જીવનમાં તો એ કૃપાની કહાની બની ગઈ

ન હતા અહીં, હતા ક્યાં ત્યારે તમે, સવાલ બની ગઈ, મનમાં અમારા એ તો કોયડો બની ગઈ

જીવનની ધીમી ગતિ હૈયાંમાં બેકરારી જગાવી ગઈ, સમય વહેણમાં નાવ જ્યાં પાછળ પડી ગઈ

જીવતાં જેની જગમાં કદર તો ના થઈ, મર્યા બાદ યાદ એની, એ તો કહાની બની ગઈ

પ્રેમ તો જીવનને તો જીવન તો દઈ ગઈ, યાદ એની હૈયાંમાં મીઠી લહેર ઊભી કરી ગઈ

પ્રેમ એ તો જીવનમાં પ્રાણ પૂરી ગઈ, એની યાદ મારું તો જીવન બની ગઈ

મારું જીવન એ એક કોયડો બની ગઈ, એ કોયડાની યાદ મારી કહાની બની ગઈ
View Original Increase Font Decrease Font

હતા પાસે તમારો પ્રેમ અમને મારી ગઈ, ગયા દૂર જ્યાં તમે, તમારી યાદ અમને મારી ગઈ

નજરોના તોફાનો, દિલમાં તોફાન મચાવી ગઈ, યાદ તમારી તો દિલમાં એ કાર્ય કરી ગઈ

વિચારોને વિચારોમાં રાત તો વીતી ગઈ, કરવા કાર્ય દિન મળ્યો, નીંદ તો આવી ગઈ

હતા શું, થઈ ગયા શું, આશ્ચર્યમાં નાખી ગઈ, જીવનમાં તો એ કૃપાની કહાની બની ગઈ

ન હતા અહીં, હતા ક્યાં ત્યારે તમે, સવાલ બની ગઈ, મનમાં અમારા એ તો કોયડો બની ગઈ

જીવનની ધીમી ગતિ હૈયાંમાં બેકરારી જગાવી ગઈ, સમય વહેણમાં નાવ જ્યાં પાછળ પડી ગઈ

જીવતાં જેની જગમાં કદર તો ના થઈ, મર્યા બાદ યાદ એની, એ તો કહાની બની ગઈ

પ્રેમ તો જીવનને તો જીવન તો દઈ ગઈ, યાદ એની હૈયાંમાં મીઠી લહેર ઊભી કરી ગઈ

પ્રેમ એ તો જીવનમાં પ્રાણ પૂરી ગઈ, એની યાદ મારું તો જીવન બની ગઈ

મારું જીવન એ એક કોયડો બની ગઈ, એ કોયડાની યાદ મારી કહાની બની ગઈ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatā pāsē tamārō prēma amanē mārī gaī, gayā dūra jyāṁ tamē, tamārī yāda amanē mārī gaī

najarōnā tōphānō, dilamāṁ tōphāna macāvī gaī, yāda tamārī tō dilamāṁ ē kārya karī gaī

vicārōnē vicārōmāṁ rāta tō vītī gaī, karavā kārya dina malyō, nīṁda tō āvī gaī

hatā śuṁ, thaī gayā śuṁ, āścaryamāṁ nākhī gaī, jīvanamāṁ tō ē kr̥pānī kahānī banī gaī

na hatā ahīṁ, hatā kyāṁ tyārē tamē, savāla banī gaī, manamāṁ amārā ē tō kōyaḍō banī gaī

jīvananī dhīmī gati haiyāṁmāṁ bēkarārī jagāvī gaī, samaya vahēṇamāṁ nāva jyāṁ pāchala paḍī gaī

jīvatāṁ jēnī jagamāṁ kadara tō nā thaī, maryā bāda yāda ēnī, ē tō kahānī banī gaī

prēma tō jīvananē tō jīvana tō daī gaī, yāda ēnī haiyāṁmāṁ mīṭhī lahēra ūbhī karī gaī

prēma ē tō jīvanamāṁ prāṇa pūrī gaī, ēnī yāda māruṁ tō jīvana banī gaī

māruṁ jīvana ē ēka kōyaḍō banī gaī, ē kōyaḍānī yāda mārī kahānī banī gaī
Scan Image

Gujarati Bhajan no. 6729 by Satguru Devendra Ghia - Kaka
First...672467256726...Last