Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6749 | Date: 28-Apr-1997
હતું તારા હાથમાં તો જે તેં, તે તો કર્યું, અંજામનો ખેલ ખેલવા કિસ્મતને સોંપી દીધું
Hatuṁ tārā hāthamāṁ tō jē tēṁ, tē tō karyuṁ, aṁjāmanō khēla khēlavā kismatanē sōṁpī dīdhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6749 | Date: 28-Apr-1997

હતું તારા હાથમાં તો જે તેં, તે તો કર્યું, અંજામનો ખેલ ખેલવા કિસ્મતને સોંપી દીધું

  No Audio

hatuṁ tārā hāthamāṁ tō jē tēṁ, tē tō karyuṁ, aṁjāmanō khēla khēlavā kismatanē sōṁpī dīdhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-04-28 1997-04-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16736 હતું તારા હાથમાં તો જે તેં, તે તો કર્યું, અંજામનો ખેલ ખેલવા કિસ્મતને સોંપી દીધું હતું તારા હાથમાં તો જે તેં, તે તો કર્યું, અંજામનો ખેલ ખેલવા કિસ્મતને સોંપી દીધું

નાઉમ્મીદ ભલે ના થયો તું જીવનમાં, કિસ્મત તો, નાઉમ્મીદનું જળ થાતું રહ્યું

સમજાતું નથી જીવનમાં, ઝુકાવે છે મસ્તક કિસ્મત સામે, પ્રભુ પાસે ના કેમ એને ઝુકાવ્યું

ઝુકાવ્યું તેં જગમાં, રાખ્યો ના દોર તારા હાથમાં, પરિણામ આવવાનું હતું તેજ આવ્યું

હતી હિંમત પાસે તો જે, દાવમાં લગાવી તેં, શંકામાં પાછું દિલને શાને તો તેં ડુબાડયું

ભાગ્યનું હતું વર્ચસ્વ બધું જો જીવન ઉપર, ભાગ્યને જીવનમાં, શાને ના તો તેં મનાવ્યું

ભાવભર્યા હૈયાંને, ભાવમાં રસતરબોળ રાખ્યું તેં, ભાવને દિશાવિહીન શાને તેં બનાવ્યું

દુઃખદર્દ તો છે પાસું જીવનનું, તારા દિલને, શાને એમાં તો તેં સાંકળી લીધું

મનનું ધાર્યું જો મન કરે, દિલનું ધાર્યું જો દિલ કરે, હાથમાં તારા તો શું રહ્યું

મનની અસર, દિલની અસર, ભાગ્યની અસર પડે જીવન ઉપર, શાને ના હાથમાં એને રાખ્યું
View Original Increase Font Decrease Font

હતું તારા હાથમાં તો જે તેં, તે તો કર્યું, અંજામનો ખેલ ખેલવા કિસ્મતને સોંપી દીધું

નાઉમ્મીદ ભલે ના થયો તું જીવનમાં, કિસ્મત તો, નાઉમ્મીદનું જળ થાતું રહ્યું

સમજાતું નથી જીવનમાં, ઝુકાવે છે મસ્તક કિસ્મત સામે, પ્રભુ પાસે ના કેમ એને ઝુકાવ્યું

ઝુકાવ્યું તેં જગમાં, રાખ્યો ના દોર તારા હાથમાં, પરિણામ આવવાનું હતું તેજ આવ્યું

હતી હિંમત પાસે તો જે, દાવમાં લગાવી તેં, શંકામાં પાછું દિલને શાને તો તેં ડુબાડયું

ભાગ્યનું હતું વર્ચસ્વ બધું જો જીવન ઉપર, ભાગ્યને જીવનમાં, શાને ના તો તેં મનાવ્યું

ભાવભર્યા હૈયાંને, ભાવમાં રસતરબોળ રાખ્યું તેં, ભાવને દિશાવિહીન શાને તેં બનાવ્યું

દુઃખદર્દ તો છે પાસું જીવનનું, તારા દિલને, શાને એમાં તો તેં સાંકળી લીધું

મનનું ધાર્યું જો મન કરે, દિલનું ધાર્યું જો દિલ કરે, હાથમાં તારા તો શું રહ્યું

મનની અસર, દિલની અસર, ભાગ્યની અસર પડે જીવન ઉપર, શાને ના હાથમાં એને રાખ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatuṁ tārā hāthamāṁ tō jē tēṁ, tē tō karyuṁ, aṁjāmanō khēla khēlavā kismatanē sōṁpī dīdhuṁ

nāummīda bhalē nā thayō tuṁ jīvanamāṁ, kismata tō, nāummīdanuṁ jala thātuṁ rahyuṁ

samajātuṁ nathī jīvanamāṁ, jhukāvē chē mastaka kismata sāmē, prabhu pāsē nā kēma ēnē jhukāvyuṁ

jhukāvyuṁ tēṁ jagamāṁ, rākhyō nā dōra tārā hāthamāṁ, pariṇāma āvavānuṁ hatuṁ tēja āvyuṁ

hatī hiṁmata pāsē tō jē, dāvamāṁ lagāvī tēṁ, śaṁkāmāṁ pāchuṁ dilanē śānē tō tēṁ ḍubāḍayuṁ

bhāgyanuṁ hatuṁ varcasva badhuṁ jō jīvana upara, bhāgyanē jīvanamāṁ, śānē nā tō tēṁ manāvyuṁ

bhāvabharyā haiyāṁnē, bhāvamāṁ rasatarabōla rākhyuṁ tēṁ, bhāvanē diśāvihīna śānē tēṁ banāvyuṁ

duḥkhadarda tō chē pāsuṁ jīvananuṁ, tārā dilanē, śānē ēmāṁ tō tēṁ sāṁkalī līdhuṁ

mananuṁ dhāryuṁ jō mana karē, dilanuṁ dhāryuṁ jō dila karē, hāthamāṁ tārā tō śuṁ rahyuṁ

mananī asara, dilanī asara, bhāgyanī asara paḍē jīvana upara, śānē nā hāthamāṁ ēnē rākhyuṁ
Scan Image

Gujarati Bhajan no. 6749 by Satguru Devendra Ghia - Kaka
First...674567466747...Last