Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6750 | Date: 28-Apr-1997
શું પડી છે તારી, શું પડી છે તારી, જગને એમાં તો શું પડી છે તારી
Śuṁ paḍī chē tārī, śuṁ paḍī chē tārī, jaganē ēmāṁ tō śuṁ paḍī chē tārī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6750 | Date: 28-Apr-1997

શું પડી છે તારી, શું પડી છે તારી, જગને એમાં તો શું પડી છે તારી

  No Audio

śuṁ paḍī chē tārī, śuṁ paḍī chē tārī, jaganē ēmāṁ tō śuṁ paḍī chē tārī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-04-28 1997-04-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16737 શું પડી છે તારી, શું પડી છે તારી, જગને એમાં તો શું પડી છે તારી શું પડી છે તારી, શું પડી છે તારી, જગને એમાં તો શું પડી છે તારી

તારા કર્મોની, ખેલી રહ્યો છે જગમાં તો તું તારા હાથે, તારી તો બાજી

તું રહે હસતો કે રહે રડતો, છે એ તો તારાને તારા કર્મોની તો જવાબદારી

તને હસતો કે રડતો જોઈ, જોઈ એ હાલત તારી, જગ જાશે ત્યાંથી તો ભાગી

ચલાવતો નથી જગને કાંઈ તું જીવનમાં, જગને શું પડી છે એમાં તો તારી

પડી હશે જગમાં તને તો જેની, જગમાં એને તો પડી હશે તો તારી

હશે અંતરથી પ્રેમ તારી ઉપર તો જેને, પડી હશે જગમાં એને તો તારી

જગને પડી હશે ભલે તો તારી, લઈ ના શકશે તોયે, તારા કર્મોની જવાબદારી

ખેંચાતોને ખેંચાતો રહેશે જગમાં સહુ સાથે જો તું, હશે જગમાં એ ભૂલ તો તારી

લેણદેણના સંબંધો તો જગમાં, રાખશે જીવનમાં તો સદા ખુલ્લી તો એ સ્વાર્થની બારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ paḍī chē tārī, śuṁ paḍī chē tārī, jaganē ēmāṁ tō śuṁ paḍī chē tārī

tārā karmōnī, khēlī rahyō chē jagamāṁ tō tuṁ tārā hāthē, tārī tō bājī

tuṁ rahē hasatō kē rahē raḍatō, chē ē tō tārānē tārā karmōnī tō javābadārī

tanē hasatō kē raḍatō jōī, jōī ē hālata tārī, jaga jāśē tyāṁthī tō bhāgī

calāvatō nathī jaganē kāṁī tuṁ jīvanamāṁ, jaganē śuṁ paḍī chē ēmāṁ tō tārī

paḍī haśē jagamāṁ tanē tō jēnī, jagamāṁ ēnē tō paḍī haśē tō tārī

haśē aṁtarathī prēma tārī upara tō jēnē, paḍī haśē jagamāṁ ēnē tō tārī

jaganē paḍī haśē bhalē tō tārī, laī nā śakaśē tōyē, tārā karmōnī javābadārī

khēṁcātōnē khēṁcātō rahēśē jagamāṁ sahu sāthē jō tuṁ, haśē jagamāṁ ē bhūla tō tārī

lēṇadēṇanā saṁbaṁdhō tō jagamāṁ, rākhaśē jīvanamāṁ tō sadā khullī tō ē svārthanī bārī
Scan Image

Gujarati Bhajan no. 6750 by Satguru Devendra Ghia - Kaka
First...674567466747...Last