Hymn No. 6754 | Date: 01-May-1997
રોકી ના શકું જ્યાં, હું તો મનને, રોકી શકું ક્યાંથી હું એના વિશ્વને
rōkī nā śakuṁ jyāṁ, huṁ tō mananē, rōkī śakuṁ kyāṁthī huṁ ēnā viśvanē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1997-05-01
1997-05-01
1997-05-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16741
રોકી ના શકું જ્યાં, હું તો મનને, રોકી શકું ક્યાંથી હું એના વિશ્વને
રોકી ના શકું જ્યાં, હું તો મનને, રોકી શકું ક્યાંથી હું એના વિશ્વને
રચતુંને રચતું રહ્યું રે મનડું તો જગમાં, એના મનગમતા તો વિશ્વને
કદી ફેરવાયું એ તો ખંડિયેરમાં, કદી મળી રૂપેરી કિનારી તો એના વિશ્વને
મેળવે સુખ એ જ્યાં એના વિશ્વમાં, કરીને જતન રાખે એ તો, એના એ વિશ્વને
હશે ભલે એ ભૂલ ભરેલું, લાગે એને એ વ્હાલું, ચાહે ના બદલવા એના એ વિશ્વને
સમાવે એમાં એ તો ઘણું ઘણું, ભૂલે એમાં એ દુઃખદર્દને, એના એ વિશ્વને
છે એની એ તો, સુખદુઃખની ગુફા, પ્રવેશી એમાં, ભૂલે દુઃખદર્દને બીજા વિશ્વને
સહેલું નથી, એના એ વિશ્વમાં પ્રવેશવું, છે કાયદા એના એના એ વિશ્વને
ચાહું ના ચાહું, જાઉં ખેંચાતો એના એ વિશ્વમાં, રોકી ના શકું, એના એ વિશ્વને
રહી ના શકું હું, ઝાઝો એ વિશ્વમાં, રાખી ના શકું દૂર, ઝાઝું એના એ વિશ્વને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rōkī nā śakuṁ jyāṁ, huṁ tō mananē, rōkī śakuṁ kyāṁthī huṁ ēnā viśvanē
racatuṁnē racatuṁ rahyuṁ rē manaḍuṁ tō jagamāṁ, ēnā managamatā tō viśvanē
kadī phēravāyuṁ ē tō khaṁḍiyēramāṁ, kadī malī rūpērī kinārī tō ēnā viśvanē
mēlavē sukha ē jyāṁ ēnā viśvamāṁ, karīnē jatana rākhē ē tō, ēnā ē viśvanē
haśē bhalē ē bhūla bharēluṁ, lāgē ēnē ē vhāluṁ, cāhē nā badalavā ēnā ē viśvanē
samāvē ēmāṁ ē tō ghaṇuṁ ghaṇuṁ, bhūlē ēmāṁ ē duḥkhadardanē, ēnā ē viśvanē
chē ēnī ē tō, sukhaduḥkhanī guphā, pravēśī ēmāṁ, bhūlē duḥkhadardanē bījā viśvanē
sahēluṁ nathī, ēnā ē viśvamāṁ pravēśavuṁ, chē kāyadā ēnā ēnā ē viśvanē
cāhuṁ nā cāhuṁ, jāuṁ khēṁcātō ēnā ē viśvamāṁ, rōkī nā śakuṁ, ēnā ē viśvanē
rahī nā śakuṁ huṁ, jhājhō ē viśvamāṁ, rākhī nā śakuṁ dūra, jhājhuṁ ēnā ē viśvanē
|