Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6767 | Date: 10-May-1997
અરજ ગુજારું છું, અરજ ગુજારું છું, પ્રભુ તને હું અરજ ગુજારું છું
Araja gujāruṁ chuṁ, araja gujāruṁ chuṁ, prabhu tanē huṁ araja gujāruṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 6767 | Date: 10-May-1997

અરજ ગુજારું છું, અરજ ગુજારું છું, પ્રભુ તને હું અરજ ગુજારું છું

  No Audio

araja gujāruṁ chuṁ, araja gujāruṁ chuṁ, prabhu tanē huṁ araja gujāruṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1997-05-10 1997-05-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16754 અરજ ગુજારું છું, અરજ ગુજારું છું, પ્રભુ તને હું અરજ ગુજારું છું અરજ ગુજારું છું, અરજ ગુજારું છું, પ્રભુ તને હું અરજ ગુજારું છું

મોટા મનનાં રે, ભોળા દિલનાં રે, તારા દિલ સુધી પહોંચાડવાને રે

ભાન ભૂલીને, ના કરવાના કર્મો કીધા, માયામાં તો અટવાઈને રે

કર્મો કરી કરી બન્યો ઘેલો, પડયો છે ઊંચકવો કર્મોનો થેલો રે

હૈયાં સાથે રમત રમી, ભાવોને આપી દિશા ઊલટી, ક્યાંનો ક્યાં પહોંચ્યો રે

અટક્યા ના અટકવાનું હતું જ્યાં, પહોંચ્યાં જ્યાં જવાનું ના હતું રે

કર્યો ભરોસો દિલ ઉપર મેં, જીવનમાં રમત રમી ગયું એ, મારી સાથે રે

મુશ્કેલીમાં ગયો મુશ્કેલી વધારતો, આચરણ ખોટા કરી કરીને રે

શાંતિ ગયો છું ગુમાવી, દિલની હાલત તો, મારી આવી છે રે

આવી ઘણી ઘણી ચીજોમાં મંદી જીવનમાં, તમારા ભાવોમાં મંદી નથી આવી રે
View Original Increase Font Decrease Font

અરજ ગુજારું છું, અરજ ગુજારું છું, પ્રભુ તને હું અરજ ગુજારું છું

મોટા મનનાં રે, ભોળા દિલનાં રે, તારા દિલ સુધી પહોંચાડવાને રે

ભાન ભૂલીને, ના કરવાના કર્મો કીધા, માયામાં તો અટવાઈને રે

કર્મો કરી કરી બન્યો ઘેલો, પડયો છે ઊંચકવો કર્મોનો થેલો રે

હૈયાં સાથે રમત રમી, ભાવોને આપી દિશા ઊલટી, ક્યાંનો ક્યાં પહોંચ્યો રે

અટક્યા ના અટકવાનું હતું જ્યાં, પહોંચ્યાં જ્યાં જવાનું ના હતું રે

કર્યો ભરોસો દિલ ઉપર મેં, જીવનમાં રમત રમી ગયું એ, મારી સાથે રે

મુશ્કેલીમાં ગયો મુશ્કેલી વધારતો, આચરણ ખોટા કરી કરીને રે

શાંતિ ગયો છું ગુમાવી, દિલની હાલત તો, મારી આવી છે રે

આવી ઘણી ઘણી ચીજોમાં મંદી જીવનમાં, તમારા ભાવોમાં મંદી નથી આવી રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

araja gujāruṁ chuṁ, araja gujāruṁ chuṁ, prabhu tanē huṁ araja gujāruṁ chuṁ

mōṭā mananāṁ rē, bhōlā dilanāṁ rē, tārā dila sudhī pahōṁcāḍavānē rē

bhāna bhūlīnē, nā karavānā karmō kīdhā, māyāmāṁ tō aṭavāīnē rē

karmō karī karī banyō ghēlō, paḍayō chē ūṁcakavō karmōnō thēlō rē

haiyāṁ sāthē ramata ramī, bhāvōnē āpī diśā ūlaṭī, kyāṁnō kyāṁ pahōṁcyō rē

aṭakyā nā aṭakavānuṁ hatuṁ jyāṁ, pahōṁcyāṁ jyāṁ javānuṁ nā hatuṁ rē

karyō bharōsō dila upara mēṁ, jīvanamāṁ ramata ramī gayuṁ ē, mārī sāthē rē

muśkēlīmāṁ gayō muśkēlī vadhāratō, ācaraṇa khōṭā karī karīnē rē

śāṁti gayō chuṁ gumāvī, dilanī hālata tō, mārī āvī chē rē

āvī ghaṇī ghaṇī cījōmāṁ maṁdī jīvanamāṁ, tamārā bhāvōmāṁ maṁdī nathī āvī rē
Scan Image

Gujarati Bhajan no. 6767 by Satguru Devendra Ghia - Kaka
First...676367646765...Last