Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6765 | Date: 09-May-1997
સુમેળ સાધી જીવશો જીવન જો જગમાં, તો સ્વર્ગ તો બીજે ક્યાંય નથી
Sumēla sādhī jīvaśō jīvana jō jagamāṁ, tō svarga tō bījē kyāṁya nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6765 | Date: 09-May-1997

સુમેળ સાધી જીવશો જીવન જો જગમાં, તો સ્વર્ગ તો બીજે ક્યાંય નથી

  No Audio

sumēla sādhī jīvaśō jīvana jō jagamāṁ, tō svarga tō bījē kyāṁya nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-05-09 1997-05-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16752 સુમેળ સાધી જીવશો જીવન જો જગમાં, તો સ્વર્ગ તો બીજે ક્યાંય નથી સુમેળ સાધી જીવશો જીવન જો જગમાં, તો સ્વર્ગ તો બીજે ક્યાંય નથી

લાગશે ના પારકા તને કોઈ, જો તારી નજરમાં, સ્વર્ગને શોધવાની તો જરૂર નથી

સહજ પણે રહેશો જો જીવનમાં, સહજ પણે સ્વીકારશો જીવનને જગમાં, પ્રભુ તો દૂર નથી

ના સ્વભાવ તાણે તમને જગમાં, ના ભાવ ખેંચે જીવનમાં, સ્વર્ગને શોધવાની જરૂર નથી

ખટપટ નથી જો હૈયાંમાં, પ્રેમને પ્રેમ ઝરે છે વર્તનમાં, સ્વર્ગ બીજે ક્યાંય નથી

શોભે છે સાદાઈ જીવનમાં, નમ્રતા ભરી છે વર્તનમાં, સ્વર્ગ ત્યાં તો દૂર નથી

જેના દિલમાં કોઈ વાડાબંધી નથી, અબાધિત પ્રેમ વિના બીજું કાંઈ નથી, સ્વર્ગ એનાથી દૂર નથી

શંકાને સથવારે જેનું જીવન નથી, વિશ્વાસ વિના બીજી હસ્તી નથી, સ્વર્ગને આમંત્રવાની જરૂર નથી

દુઃખનો સ્પર્શ દિલને જ્યાં થાતો નથી, દર્દની ત્યાં હસ્તી નથી, સ્વર્ગ તો ત્યાંથી દૂર નથી

પ્રેમને પ્રેમ ભર્યો છે દિલમાં, કદી જે ઓછો થાતો નથી, સ્વર્ગને ઈર્ષ્યા જાગ્યા વિના રહેતી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sumēla sādhī jīvaśō jīvana jō jagamāṁ, tō svarga tō bījē kyāṁya nathī

lāgaśē nā pārakā tanē kōī, jō tārī najaramāṁ, svarganē śōdhavānī tō jarūra nathī

sahaja paṇē rahēśō jō jīvanamāṁ, sahaja paṇē svīkāraśō jīvananē jagamāṁ, prabhu tō dūra nathī

nā svabhāva tāṇē tamanē jagamāṁ, nā bhāva khēṁcē jīvanamāṁ, svarganē śōdhavānī jarūra nathī

khaṭapaṭa nathī jō haiyāṁmāṁ, prēmanē prēma jharē chē vartanamāṁ, svarga bījē kyāṁya nathī

śōbhē chē sādāī jīvanamāṁ, namratā bharī chē vartanamāṁ, svarga tyāṁ tō dūra nathī

jēnā dilamāṁ kōī vāḍābaṁdhī nathī, abādhita prēma vinā bījuṁ kāṁī nathī, svarga ēnāthī dūra nathī

śaṁkānē sathavārē jēnuṁ jīvana nathī, viśvāsa vinā bījī hastī nathī, svarganē āmaṁtravānī jarūra nathī

duḥkhanō sparśa dilanē jyāṁ thātō nathī, dardanī tyāṁ hastī nathī, svarga tō tyāṁthī dūra nathī

prēmanē prēma bharyō chē dilamāṁ, kadī jē ōchō thātō nathī, svarganē īrṣyā jāgyā vinā rahētī nathī
Scan Image

Gujarati Bhajan no. 6765 by Satguru Devendra Ghia - Kaka
First...676067616762...Last