1997-05-10
1997-05-10
1997-05-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16758
પરીક્ષાઓ અને પરીક્ષાઓ તો તારી, જીવનમાં તો, લેવાતીને લેવાતી જાશે

કરજે વિચાર ત્યારે તું, ભરોસો છે તને તારા મન પર વધુ કે દિલ પર વધુ
આરંભતો ને આરંભતો રહ્યો છે અનેક કાર્યો જીવનમાં તો તું, કર્યા શરૂ ત્યારે, હતો
કરવીને કરવી પડે છે વાતો અનેક સાથે તો જીવનમાં, શરૂ કરતા પહેલાં, હતો
વ્યવહાર અને વ્યવહાર જાળવવા પડે જીવનમાં, જાળવતા વ્યવહાર ટાણે, હતો
હરેક વાતમાં પડે છે કરવી તૈયારી જીવનમાં, કરવો હતો તૈયાર ત્યારે, હતો
વધવું છે પ્રેમમાં તો જીવનમાં જ્યાં આગળ, ભરોસો છે તને તારા મન પર વધુ કે દિલ પર વધુ
સાથને સાથીઓ શોધવા છે જીવનમાં, છે ભરોશો તારા મન પર વધુ કે તારા દિલ પર વધુ
જીવનમાં તારા દુઃખનું કારણ ગણ્યું તેં તારા મનને તો વધુ કે તારા દિલને વધુ
મળી શાંતિ જીવનમાં તને વધુ, રાખી ભરોસો તારા મન પર વધુ કે દિલ પર વધુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
parīkṣāō anē parīkṣāō tō tārī, jīvanamāṁ tō, lēvātīnē lēvātī jāśē
karajē vicāra tyārē tuṁ, bharōsō chē tanē tārā mana para vadhu kē dila para vadhu
āraṁbhatō nē āraṁbhatō rahyō chē anēka kāryō jīvanamāṁ tō tuṁ, karyā śarū tyārē, hatō
karavīnē karavī paḍē chē vātō anēka sāthē tō jīvanamāṁ, śarū karatā pahēlāṁ, hatō
vyavahāra anē vyavahāra jālavavā paḍē jīvanamāṁ, jālavatā vyavahāra ṭāṇē, hatō
harēka vātamāṁ paḍē chē karavī taiyārī jīvanamāṁ, karavō hatō taiyāra tyārē, hatō
vadhavuṁ chē prēmamāṁ tō jīvanamāṁ jyāṁ āgala, bharōsō chē tanē tārā mana para vadhu kē dila para vadhu
sāthanē sāthīō śōdhavā chē jīvanamāṁ, chē bharōśō tārā mana para vadhu kē tārā dila para vadhu
jīvanamāṁ tārā duḥkhanuṁ kāraṇa gaṇyuṁ tēṁ tārā mananē tō vadhu kē tārā dilanē vadhu
malī śāṁti jīvanamāṁ tanē vadhu, rākhī bharōsō tārā mana para vadhu kē dila para vadhu
|