Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6802 | Date: 29-May-1997
સવાલ કર્યો કોણે જીવનમાં, જવાબ મળ્યો એનો તો કોને
Savāla karyō kōṇē jīvanamāṁ, javāba malyō ēnō tō kōnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6802 | Date: 29-May-1997

સવાલ કર્યો કોણે જીવનમાં, જવાબ મળ્યો એનો તો કોને

  No Audio

savāla karyō kōṇē jīvanamāṁ, javāba malyō ēnō tō kōnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-05-29 1997-05-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16789 સવાલ કર્યો કોણે જીવનમાં, જવાબ મળ્યો એનો તો કોને સવાલ કર્યો કોણે જીવનમાં, જવાબ મળ્યો એનો તો કોને

કદી જાગે સવાલ તો મનને, મળે જવાબ એનો તો દિલને

વ્યક્ત કરે સવાલ એક વ્યક્તિ, મળે જવાબ તો અનેકને

કોઈ સવાલ દિલમાં અજંપો જગાવે, મળે જવાબ એનો કોઈને

સવાલોની પરંપરા દિલમાં જાગે, પડે મેળવવા જવાબ અન્ય પાસે

કદી મનમાં તો કદી દિલમાં, સવાલ જાગે, જવાબ એના મેળવવા પડે

કદી સવાલ મૂંઝવે, કદી આનંદ આપે, જવાબ તોયે એનો એ માંગે છે

કદી હોય સવાલ પ્રેમભર્યો, ક્રોધ ભર્યો, જવાબ એનો એ તો ચાહે છે

સવાલને નથી કોઈ જાત કે જાતિ, અપેક્ષા જવાબની એ રાખે છે

સવાલ વિનાનો નથી કોઈ માનવી, પ્રભુ જવાબ વિના ના કોઈને રાખે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

savāla karyō kōṇē jīvanamāṁ, javāba malyō ēnō tō kōnē

kadī jāgē savāla tō mananē, malē javāba ēnō tō dilanē

vyakta karē savāla ēka vyakti, malē javāba tō anēkanē

kōī savāla dilamāṁ ajaṁpō jagāvē, malē javāba ēnō kōīnē

savālōnī paraṁparā dilamāṁ jāgē, paḍē mēlavavā javāba anya pāsē

kadī manamāṁ tō kadī dilamāṁ, savāla jāgē, javāba ēnā mēlavavā paḍē

kadī savāla mūṁjhavē, kadī ānaṁda āpē, javāba tōyē ēnō ē māṁgē chē

kadī hōya savāla prēmabharyō, krōdha bharyō, javāba ēnō ē tō cāhē chē

savālanē nathī kōī jāta kē jāti, apēkṣā javābanī ē rākhē chē

savāla vinānō nathī kōī mānavī, prabhu javāba vinā nā kōīnē rākhē chē
Scan Image

Gujarati Bhajan no. 6802 by Satguru Devendra Ghia - Kaka
First...679968006801...Last