Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6803 | Date: 30-May-1997
જીવન તને તો જે ના શીખવી શક્યું, મરણ તને તો એ શીખવી જાશે
Jīvana tanē tō jē nā śīkhavī śakyuṁ, maraṇa tanē tō ē śīkhavī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6803 | Date: 30-May-1997

જીવન તને તો જે ના શીખવી શક્યું, મરણ તને તો એ શીખવી જાશે

  No Audio

jīvana tanē tō jē nā śīkhavī śakyuṁ, maraṇa tanē tō ē śīkhavī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-05-30 1997-05-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16790 જીવન તને તો જે ના શીખવી શક્યું, મરણ તને તો એ શીખવી જાશે જીવન તને તો જે ના શીખવી શક્યું, મરણ તને તો એ શીખવી જાશે

પ્રેમ તને તો જેમાં ના વાળી શક્યું, સંજોગ તને તો એમાં વાટળી જાશે

બુદ્ધિ માર્ગ તારો તો જે ના કાઢી શક્યું, પુરુષાર્થ માર્ગ તારો એમાંથી કાઢી જાશે

વાક્યોને વાક્યો ના જે સમજાવી શક્યું, કદી મૌન એ તો સમજાવી જાશે

મીઠું સરોવર પ્યાસ તારી જે ના બુઝાવી શક્યું, સમુદ્ર કદી એ તો બુઝાવી જાશે

ઉતાવળ કામ તો ના જે કરી જાશે, ધીરજ કામિયાબી એમાં તો આપી જાશે

આળસ જીવનમાં કામ ના આપી જાશે, ઢીલાશ કદી કામમાં તો આવી જાશે

સુખસાહ્યબી જીવનમાં કામ ના આવશે, સુખ શાંતિ જીવનમાં કામ આવી જાશે

દુઃખદર્દ તને તો દીવાનો બનાવી જાશે, પ્રેમ તને અચૂક દીવાનો બનાવી જાશે

બેફામ જીવન, તને ના કાંઈ આપી જાશે, સંયમ જીવનમાં તને ઘણું દઈ જાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvana tanē tō jē nā śīkhavī śakyuṁ, maraṇa tanē tō ē śīkhavī jāśē

prēma tanē tō jēmāṁ nā vālī śakyuṁ, saṁjōga tanē tō ēmāṁ vāṭalī jāśē

buddhi mārga tārō tō jē nā kāḍhī śakyuṁ, puruṣārtha mārga tārō ēmāṁthī kāḍhī jāśē

vākyōnē vākyō nā jē samajāvī śakyuṁ, kadī mauna ē tō samajāvī jāśē

mīṭhuṁ sarōvara pyāsa tārī jē nā bujhāvī śakyuṁ, samudra kadī ē tō bujhāvī jāśē

utāvala kāma tō nā jē karī jāśē, dhīraja kāmiyābī ēmāṁ tō āpī jāśē

ālasa jīvanamāṁ kāma nā āpī jāśē, ḍhīlāśa kadī kāmamāṁ tō āvī jāśē

sukhasāhyabī jīvanamāṁ kāma nā āvaśē, sukha śāṁti jīvanamāṁ kāma āvī jāśē

duḥkhadarda tanē tō dīvānō banāvī jāśē, prēma tanē acūka dīvānō banāvī jāśē

bēphāma jīvana, tanē nā kāṁī āpī jāśē, saṁyama jīvanamāṁ tanē ghaṇuṁ daī jāśē
Scan Image

Gujarati Bhajan no. 6803 by Satguru Devendra Ghia - Kaka
First...679968006801...Last