Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6812 | Date: 05-Jun-1997
ચૂક્યા છીએ જીવનમાં અમે તો પ્રભુ, જીવનની તો વાટો
Cūkyā chīē jīvanamāṁ amē tō prabhu, jīvananī tō vāṭō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6812 | Date: 05-Jun-1997

ચૂક્યા છીએ જીવનમાં અમે તો પ્રભુ, જીવનની તો વાટો

  No Audio

cūkyā chīē jīvanamāṁ amē tō prabhu, jīvananī tō vāṭō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-06-05 1997-06-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16799 ચૂક્યા છીએ જીવનમાં અમે તો પ્રભુ, જીવનની તો વાટો ચૂક્યા છીએ જીવનમાં અમે તો પ્રભુ, જીવનની તો વાટો

રહ્યાં છીએ અમે એમાં તો, ખાતાંને ખાતાં કિસ્મતની તો લાતો

નજર સામે રાખ્યું પ્રભુ, જગમાં, જીવનમાં તેં તો બધું

પડયા છે નજર ઉપર, માયાના પડળો, જીવનમાં ના એણે જોવા દીધું

રહ્યાં છીએ કરતા જીવનમાં ઘણું, કોણ જાણે સાચું કેટલું કર્યું

હરેક શ્વાસમાં ભરવું હતું તો જીવન, જીવન તો કેટલું ભર્યું

ચૂક્યા શું શું જીવનમાં, યાદીનું પાનું, એનું મોટું તો હતું

સુખસંપત્તિમાં જીવન ડૂબ્યું, સમજાયું ના એમાં સાચું ખોટું

રાહે રાહે ચાલ્યા જીવનમાં ઘણું, દર્શનનું સુખ ના મળ્યું

રહ્યાં ચાલતાને ચાલતા જીવનમાં, જીવન તો એમ વીતતું ગયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cūkyā chīē jīvanamāṁ amē tō prabhu, jīvananī tō vāṭō

rahyāṁ chīē amē ēmāṁ tō, khātāṁnē khātāṁ kismatanī tō lātō

najara sāmē rākhyuṁ prabhu, jagamāṁ, jīvanamāṁ tēṁ tō badhuṁ

paḍayā chē najara upara, māyānā paḍalō, jīvanamāṁ nā ēṇē jōvā dīdhuṁ

rahyāṁ chīē karatā jīvanamāṁ ghaṇuṁ, kōṇa jāṇē sācuṁ kēṭaluṁ karyuṁ

harēka śvāsamāṁ bharavuṁ hatuṁ tō jīvana, jīvana tō kēṭaluṁ bharyuṁ

cūkyā śuṁ śuṁ jīvanamāṁ, yādīnuṁ pānuṁ, ēnuṁ mōṭuṁ tō hatuṁ

sukhasaṁpattimāṁ jīvana ḍūbyuṁ, samajāyuṁ nā ēmāṁ sācuṁ khōṭuṁ

rāhē rāhē cālyā jīvanamāṁ ghaṇuṁ, darśananuṁ sukha nā malyuṁ

rahyāṁ cālatānē cālatā jīvanamāṁ, jīvana tō ēma vītatuṁ gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 6812 by Satguru Devendra Ghia - Kaka
First...680868096810...Last