1993-04-26
1993-04-26
1993-04-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=168
શું કાળા કે શું ગોરા, લોહીના રંગ સહુના તો લાલ રહેવાના

બુદ્ધિ નથી કાળી કે ગોરી, જગમાં રૂપના અભિમાન તો છે નકામા
શું કાળા કે શું ગોરા, જગમાં સર્વ ધર્મમાં એ તો મળી રહેવાના
રહેશે મળતા પૃથ્વીના પટમાં, ધરમ નથી, ફરક એમાં કરી શકવાના
શું કાળા કે ગોરામાં, ઊછળતા હૈયાંના ભાવોમાં, ફરક નથી પડવાના
જલશે જ્યાં કાળા કે ગોરા જગમાં, રાખમાં એની ફરક નથી પડવાના
હશે ભલે કોઈ કાળા કે ગોરા, વિકારોમાં ફરક નથી તો પડવાના
શું કાળા કે ગોરા, જગમાં પાપ કે પુણ્ય તો કરતા રહેવાના
શું કાળા કે ગોરા, પૈસાદાર ને ગરીબ, એમાં મળી તો રહેવાના
શું ગોરા કે શું કાળા, સંતાન પ્રેમ તો સહુમાં સરખા મળી રહેવાના
શું ગોરા કે કાળા, પડશે જીવવું સહુએ જગમાં, સહુ તો જીવવાના
અમરપટો ના લખાવ્યો ગોરા કે કાળાએ, મરણને આધીન રહેવાના
મનડાં નચાવે તો બંનેને, મનના નાચમાં, ફરક નથી પડવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ kālā kē śuṁ gōrā, lōhīnā raṁga sahunā tō lāla rahēvānā
buddhi nathī kālī kē gōrī, jagamāṁ rūpanā abhimāna tō chē nakāmā
śuṁ kālā kē śuṁ gōrā, jagamāṁ sarva dharmamāṁ ē tō malī rahēvānā
rahēśē malatā pr̥thvīnā paṭamāṁ, dharama nathī, pharaka ēmāṁ karī śakavānā
śuṁ kālā kē gōrāmāṁ, ūchalatā haiyāṁnā bhāvōmāṁ, pharaka nathī paḍavānā
jalaśē jyāṁ kālā kē gōrā jagamāṁ, rākhamāṁ ēnī pharaka nathī paḍavānā
haśē bhalē kōī kālā kē gōrā, vikārōmāṁ pharaka nathī tō paḍavānā
śuṁ kālā kē gōrā, jagamāṁ pāpa kē puṇya tō karatā rahēvānā
śuṁ kālā kē gōrā, paisādāra nē garība, ēmāṁ malī tō rahēvānā
śuṁ gōrā kē śuṁ kālā, saṁtāna prēma tō sahumāṁ sarakhā malī rahēvānā
śuṁ gōrā kē kālā, paḍaśē jīvavuṁ sahuē jagamāṁ, sahu tō jīvavānā
amarapaṭō nā lakhāvyō gōrā kē kālāē, maraṇanē ādhīna rahēvānā
manaḍāṁ nacāvē tō baṁnēnē, mananā nācamāṁ, pharaka nathī paḍavānā
|