1997-06-15
1997-06-15
1997-06-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16814
નવાઈની તો વાત છે, જગમાં યુગ પલટાવાના તો એ એંધાણ છે
નવાઈની તો વાત છે, જગમાં યુગ પલટાવાના તો એ એંધાણ છે
આજે તો જગમાં, સત્યે પણ, અસત્યના આધાર લેવા પડતા હોય છે
ઘર ઘર તો છે, દુઃખદર્દની કહાની, મુખ સહુ તો હસતા રાખતાં હોય છે
સંબંધોને સબંધો વધતા જાય છે, ના સુવાસ એમાં તો ક્યાંય ફૈલાય છે
ધરતી એજ ખોરાક આપે છે, ઉષાને સંધ્યાના રંગો, એજ રેલાય છે
માનવ મન, તોયે, વિશાળતાના ખ્યાલમાં તો, ઘણું ચૂક્તું જાય છે
નારી પુરુષ સમોવડી બનતી જાય છે, નરમાં નારીના તો લક્ષણો દેખાય છે
તનબદનના આધાર જાય છે ઘટતા, યંત્રોના આધાર વધતા જાય છે
કુદરતના ખોળે જન્મેલો માનવ, કુદરતથી તો દૂરને દૂર થાતો જાય છે
વિજયની ધૂનમાં તો માનવ, વધ્યો છે આગળ કે પાછળ, ના સમજાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
navāīnī tō vāta chē, jagamāṁ yuga palaṭāvānā tō ē ēṁdhāṇa chē
ājē tō jagamāṁ, satyē paṇa, asatyanā ādhāra lēvā paḍatā hōya chē
ghara ghara tō chē, duḥkhadardanī kahānī, mukha sahu tō hasatā rākhatāṁ hōya chē
saṁbaṁdhōnē sabaṁdhō vadhatā jāya chē, nā suvāsa ēmāṁ tō kyāṁya phailāya chē
dharatī ēja khōrāka āpē chē, uṣānē saṁdhyānā raṁgō, ēja rēlāya chē
mānava mana, tōyē, viśālatānā khyālamāṁ tō, ghaṇuṁ cūktuṁ jāya chē
nārī puruṣa samōvaḍī banatī jāya chē, naramāṁ nārīnā tō lakṣaṇō dēkhāya chē
tanabadananā ādhāra jāya chē ghaṭatā, yaṁtrōnā ādhāra vadhatā jāya chē
kudaratanā khōlē janmēlō mānava, kudaratathī tō dūranē dūra thātō jāya chē
vijayanī dhūnamāṁ tō mānava, vadhyō chē āgala kē pāchala, nā samajāya chē
|