Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6829 | Date: 16-Jun-1997
ઘડીમાં તડકો, ઘડીમાં છાંયડો, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો
Ghaḍīmāṁ taḍakō, ghaḍīmāṁ chāṁyaḍō, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6829 | Date: 16-Jun-1997

ઘડીમાં તડકો, ઘડીમાં છાંયડો, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

  No Audio

ghaḍīmāṁ taḍakō, ghaḍīmāṁ chāṁyaḍō, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-06-16 1997-06-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16816 ઘડીમાં તડકો, ઘડીમાં છાંયડો, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો ઘડીમાં તડકો, ઘડીમાં છાંયડો, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં તરસ્યો, ઘડીમાં ભૂખ્યો, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં મિલન, ઘડીમાં તડપન, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં ભરતી, ઘડીમાં ઓટ, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં અંધકાર, ઘડીમાં પ્રકાશ, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં ગરમ, ઘડીમાં નરમ, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં સંવાદ, ઘડીમાં વિસંવાદ, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં વિવાદ, ઘડીમાં વિષાદ, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં હસતા, ઘડીમાં રડતાં, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં અનુકૂળ, ઘડીમાં પ્રતિકૂળ, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો

ઘડીમાં સમજાવટ, ઘડીમાં બગાવત, છે જગની આ રીત, છે શું તું એનાથી અજાણ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ghaḍīmāṁ taḍakō, ghaḍīmāṁ chāṁyaḍō, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ tarasyō, ghaḍīmāṁ bhūkhyō, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ milana, ghaḍīmāṁ taḍapana, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ bharatī, ghaḍīmāṁ ōṭa, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ aṁdhakāra, ghaḍīmāṁ prakāśa, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ garama, ghaḍīmāṁ narama, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ saṁvāda, ghaḍīmāṁ visaṁvāda, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ vivāda, ghaḍīmāṁ viṣāda, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ hasatā, ghaḍīmāṁ raḍatāṁ, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ anukūla, ghaḍīmāṁ pratikūla, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō

ghaḍīmāṁ samajāvaṭa, ghaḍīmāṁ bagāvata, chē jaganī ā rīta, chē śuṁ tuṁ ēnāthī ajāṇyō
Scan Image

Gujarati Bhajan no. 6829 by Satguru Devendra Ghia - Kaka
First...682668276828...Last