Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6837 | Date: 22-Jun-1997
કર્મોએ કર્મોએ તો, બેતાજ બન્યો છું, જીવન તો જ્યાં કર્મોની નિશાની બન્યું છે
Karmōē karmōē tō, bētāja banyō chuṁ, jīvana tō jyāṁ karmōnī niśānī banyuṁ chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6837 | Date: 22-Jun-1997

કર્મોએ કર્મોએ તો, બેતાજ બન્યો છું, જીવન તો જ્યાં કર્મોની નિશાની બન્યું છે

  No Audio

karmōē karmōē tō, bētāja banyō chuṁ, jīvana tō jyāṁ karmōnī niśānī banyuṁ chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1997-06-22 1997-06-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16824 કર્મોએ કર્મોએ તો, બેતાજ બન્યો છું, જીવન તો જ્યાં કર્મોની નિશાની બન્યું છે કર્મોએ કર્મોએ તો, બેતાજ બન્યો છું, જીવન તો જ્યાં કર્મોની નિશાની બન્યું છે

મન ને મન ઉપર જ્યાં એ રાજ કરે છે, મન કર્મોનું તો ત્યાં અંગ બન્યું છે

જીવન તો જ્યાં કર્મોની કહાની બન્યું છે, કર્મો તો જીવનની નિશાની રહ્યું છે

કર્મોમાં તો હું બેતાબ બન્યો છું, ના જીવનમાં કર્મોથી અલગ રહી શક્યો છું

જીવનમાં કર્મોનો ગુલામ બન્યો છું, જગમાં ના કર્મોને તો હું જીતી શક્યો છું

કર્મોએ જગમાં તો જીવન ઊભું કર્યું, કર્મોને કર્મોમાં જીવન તો વિતાવી રહ્યો છું

ના કર્મોથી તો અલગ પડી શક્યો છું, જીવનમાં કર્મોને કર્મોથી બંધાયેલો રહ્યો છું

શ્વાસે શ્વાસે તો છે કર્મો બંધાયા, કર્મો વિના ના કોઈ શ્વાસ તો લઈ શકું છું

કર્મોની ધમાચકડીમાં તો જગમાં અશાંત જીવન તો હું જીવીને જીવી રહ્યો છું

હસતા હસતા કે રડતાં રડતાં કર્યા કર્મો, ફળ એના હું તો ભોગવી રહ્યો છું
View Original Increase Font Decrease Font

કર્મોએ કર્મોએ તો, બેતાજ બન્યો છું, જીવન તો જ્યાં કર્મોની નિશાની બન્યું છે

મન ને મન ઉપર જ્યાં એ રાજ કરે છે, મન કર્મોનું તો ત્યાં અંગ બન્યું છે

જીવન તો જ્યાં કર્મોની કહાની બન્યું છે, કર્મો તો જીવનની નિશાની રહ્યું છે

કર્મોમાં તો હું બેતાબ બન્યો છું, ના જીવનમાં કર્મોથી અલગ રહી શક્યો છું

જીવનમાં કર્મોનો ગુલામ બન્યો છું, જગમાં ના કર્મોને તો હું જીતી શક્યો છું

કર્મોએ જગમાં તો જીવન ઊભું કર્યું, કર્મોને કર્મોમાં જીવન તો વિતાવી રહ્યો છું

ના કર્મોથી તો અલગ પડી શક્યો છું, જીવનમાં કર્મોને કર્મોથી બંધાયેલો રહ્યો છું

શ્વાસે શ્વાસે તો છે કર્મો બંધાયા, કર્મો વિના ના કોઈ શ્વાસ તો લઈ શકું છું

કર્મોની ધમાચકડીમાં તો જગમાં અશાંત જીવન તો હું જીવીને જીવી રહ્યો છું

હસતા હસતા કે રડતાં રડતાં કર્યા કર્મો, ફળ એના હું તો ભોગવી રહ્યો છું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karmōē karmōē tō, bētāja banyō chuṁ, jīvana tō jyāṁ karmōnī niśānī banyuṁ chē

mana nē mana upara jyāṁ ē rāja karē chē, mana karmōnuṁ tō tyāṁ aṁga banyuṁ chē

jīvana tō jyāṁ karmōnī kahānī banyuṁ chē, karmō tō jīvananī niśānī rahyuṁ chē

karmōmāṁ tō huṁ bētāba banyō chuṁ, nā jīvanamāṁ karmōthī alaga rahī śakyō chuṁ

jīvanamāṁ karmōnō gulāma banyō chuṁ, jagamāṁ nā karmōnē tō huṁ jītī śakyō chuṁ

karmōē jagamāṁ tō jīvana ūbhuṁ karyuṁ, karmōnē karmōmāṁ jīvana tō vitāvī rahyō chuṁ

nā karmōthī tō alaga paḍī śakyō chuṁ, jīvanamāṁ karmōnē karmōthī baṁdhāyēlō rahyō chuṁ

śvāsē śvāsē tō chē karmō baṁdhāyā, karmō vinā nā kōī śvāsa tō laī śakuṁ chuṁ

karmōnī dhamācakaḍīmāṁ tō jagamāṁ aśāṁta jīvana tō huṁ jīvīnē jīvī rahyō chuṁ

hasatā hasatā kē raḍatāṁ raḍatāṁ karyā karmō, phala ēnā huṁ tō bhōgavī rahyō chuṁ
Scan Image

Gujarati Bhajan no. 6837 by Satguru Devendra Ghia - Kaka
First...683268336834...Last