Hymn No. 6852 | Date: 02-Jul-1997
કાંઈ નથી, કાંઈ નથી, દેખાય છે બધું તો જીવનમાં, અંતે એમાં તો કાંઈ નથી
kāṁī nathī, kāṁī nathī, dēkhāya chē badhuṁ tō jīvanamāṁ, aṁtē ēmāṁ tō kāṁī nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-07-02
1997-07-02
1997-07-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16839
કાંઈ નથી, કાંઈ નથી, દેખાય છે બધું તો જીવનમાં, અંતે એમાં તો કાંઈ નથી
કાંઈ નથી, કાંઈ નથી, દેખાય છે બધું તો જીવનમાં, અંતે એમાં તો કાંઈ નથી
મેળવીશ કે પામીશ, ભલે ઘણું ઘણું બાધા બન્યા વિના બીજું એ કાંઈ નથી
પામીશ પ્રેમ ઘણો ઘણો ભલે જીવનમાં, પ્રભુના પ્રેમ પાસે, એ તો કાંઈ નથી
જાણ્યું જીવનમાં તો ઘણું ઘણું, છે બાકી તો જે, એની પાસે એ તો કાંઈ નથી
વાતો તો કહી ઘણી ઘણી, છે બાકી તો કહેવાની તો જે, એની પાસે એ તો કાંઈ નથી
ચાલ્યા ભલે ઘણું ચાલવાનું છે જીવનમાં જે, એની પાસે એ તો કાંઈ નથી
કર્યા હશે ઉપકાર જીવનમાં ઘણા, પ્રભુના ઉપકાર પાસે એ તો કાંઈ નથી
દેખાય છે જગમાં ભલે તને ઘણું દેખાય છે, પ્રભુને, એની પાસે એ તો કાંઈ નથી
અનુભવથી અનુભવી થયો હશે, પ્રભુના અનુભવો પાસે, એ તો કાંઈ નથી
રમ્ય સ્પર્શ અનુભવ્યા હશે ભલે, પ્રભુના સ્પર્શ પાસે, તો એ કંઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kāṁī nathī, kāṁī nathī, dēkhāya chē badhuṁ tō jīvanamāṁ, aṁtē ēmāṁ tō kāṁī nathī
mēlavīśa kē pāmīśa, bhalē ghaṇuṁ ghaṇuṁ bādhā banyā vinā bījuṁ ē kāṁī nathī
pāmīśa prēma ghaṇō ghaṇō bhalē jīvanamāṁ, prabhunā prēma pāsē, ē tō kāṁī nathī
jāṇyuṁ jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, chē bākī tō jē, ēnī pāsē ē tō kāṁī nathī
vātō tō kahī ghaṇī ghaṇī, chē bākī tō kahēvānī tō jē, ēnī pāsē ē tō kāṁī nathī
cālyā bhalē ghaṇuṁ cālavānuṁ chē jīvanamāṁ jē, ēnī pāsē ē tō kāṁī nathī
karyā haśē upakāra jīvanamāṁ ghaṇā, prabhunā upakāra pāsē ē tō kāṁī nathī
dēkhāya chē jagamāṁ bhalē tanē ghaṇuṁ dēkhāya chē, prabhunē, ēnī pāsē ē tō kāṁī nathī
anubhavathī anubhavī thayō haśē, prabhunā anubhavō pāsē, ē tō kāṁī nathī
ramya sparśa anubhavyā haśē bhalē, prabhunā sparśa pāsē, tō ē kaṁī nathī
|