1997-08-01
1997-08-01
1997-08-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16897
કર્યું કર્યું કરી ભેગું, સાથે શું એ બધું તો કાંઈ આવવાનું

જાતા જોયા જગમાં તો સહુને, ખાલી હાથે આવ્યા, પડશે ખાલી હાથે જાવું
ના કેમ તોયે સમજી શક્યો તું જગમાં મથી રહ્યો છે કરવામાં ભેગુંને ભેગું
કર્યો કદી વિચાર જીવનમાં તેં, કર્યું ભેગું એવું કેટલું જે કામ આવવાનું
કરી કરી ભેગું જીવનમાં એવું, ભાર નીચે એના તો એમાં દબાવું પડયું
ચૂક્યો ભલે ઘણું તું જીવનમાં, કરવું ભેગું એવું, ચૂક વું નથી પોસાવાનું
કરી કરી ભેગું ખોટું, જીવનમાં તો કાંઈ એમાં તો રાજી નથી થવાનું
કર ભેગું હવે જીવનમાં તું એવું, મુક્તિ વિના બીજું નથી જેમાં મળવાનું
પ્રેમ દેજે તું પ્રેમ લેજે, પાસું તારું તો એનું સરભર તો એમાં થવાનું
કર્યું હશે ભેગું તેં એવું ખોટું, એ બધું તો, અહીંને અહીં રહી જવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyuṁ karyuṁ karī bhēguṁ, sāthē śuṁ ē badhuṁ tō kāṁī āvavānuṁ
jātā jōyā jagamāṁ tō sahunē, khālī hāthē āvyā, paḍaśē khālī hāthē jāvuṁ
nā kēma tōyē samajī śakyō tuṁ jagamāṁ mathī rahyō chē karavāmāṁ bhēguṁnē bhēguṁ
karyō kadī vicāra jīvanamāṁ tēṁ, karyuṁ bhēguṁ ēvuṁ kēṭaluṁ jē kāma āvavānuṁ
karī karī bhēguṁ jīvanamāṁ ēvuṁ, bhāra nīcē ēnā tō ēmāṁ dabāvuṁ paḍayuṁ
cūkyō bhalē ghaṇuṁ tuṁ jīvanamāṁ, karavuṁ bhēguṁ ēvuṁ, cūka vuṁ nathī pōsāvānuṁ
karī karī bhēguṁ khōṭuṁ, jīvanamāṁ tō kāṁī ēmāṁ tō rājī nathī thavānuṁ
kara bhēguṁ havē jīvanamāṁ tuṁ ēvuṁ, mukti vinā bījuṁ nathī jēmāṁ malavānuṁ
prēma dējē tuṁ prēma lējē, pāsuṁ tāruṁ tō ēnuṁ sarabhara tō ēmāṁ thavānuṁ
karyuṁ haśē bhēguṁ tēṁ ēvuṁ khōṭuṁ, ē badhuṁ tō, ahīṁnē ahīṁ rahī javānuṁ
|
|