1997-08-03
1997-08-03
1997-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16901
એ ગુનો જો તારો નથી, તો એ ગૂનો કોઈનો નથી
એ ગુનો જો તારો નથી, તો એ ગૂનો કોઈનો નથી
સમયસર ચાલી ના જો અક્કલ તારી તો જીવનમાં
પારખી ના શક્યો સંજોગોને, ખાધી પછડાટ જીવનમાં એમાં
રાખી ના શક્યો વિશ્વાસ જીવનમાં તારામાં કે પ્રભુમાં
રાખી ના શક્યો ક્રોધને, ઈર્ષ્યાને જીવનમાં જ્યાં કાબૂમાં
ધીરજને, હિંમતને જાળવી ના શક્યો જો તું જીવનમાં
બૂમો પાડી તેં સમયની, વિતાવ્યો સમય તેં આળસમાં
રહ્યો બેદરકાર નિર્ણય લેવામાં, ધાર્યા પરિણામ મળ્યા ના જીવનમાં
અચકાયો ના કરતો અપમાન, બન્યો એકલવાયો તું જીવનમાં
તેજની દિશા ના પકડી, પાડી બૂમો અંધારાની જીવનમાં
હળીમળી રહી ના શક્યો જીવનમાં, લાગ્યો સંસાર ખારો જગમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē gunō jō tārō nathī, tō ē gūnō kōīnō nathī
samayasara cālī nā jō akkala tārī tō jīvanamāṁ
pārakhī nā śakyō saṁjōgōnē, khādhī pachaḍāṭa jīvanamāṁ ēmāṁ
rākhī nā śakyō viśvāsa jīvanamāṁ tārāmāṁ kē prabhumāṁ
rākhī nā śakyō krōdhanē, īrṣyānē jīvanamāṁ jyāṁ kābūmāṁ
dhīrajanē, hiṁmatanē jālavī nā śakyō jō tuṁ jīvanamāṁ
būmō pāḍī tēṁ samayanī, vitāvyō samaya tēṁ ālasamāṁ
rahyō bēdarakāra nirṇaya lēvāmāṁ, dhāryā pariṇāma malyā nā jīvanamāṁ
acakāyō nā karatō apamāna, banyō ēkalavāyō tuṁ jīvanamāṁ
tējanī diśā nā pakaḍī, pāḍī būmō aṁdhārānī jīvanamāṁ
halīmalī rahī nā śakyō jīvanamāṁ, lāgyō saṁsāra khārō jagamāṁ
|
|