1997-08-03
1997-08-03
1997-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16902
સૃષ્ટિમાં તારો શું કાંઈ ભાગ નથી, સૃષ્ટિમાં તારી શું કોઈ જવાબદારી નથી

દોડે છે રોજ પ્રભુના દ્વારે, તારો ભાગ લેવા, તારી શું કોઈ જવાબદારી નથી
તારું વર્તન ને વાણી રહે છે વિરૂદ્ધમાં, જીવનમાં શું તારો એ પુરાવો નથી
કરી કરી દર્શન ને રોજ ભજન, તું સુધર્યો નથી, શું તારી એમાં કોઈ જવાબદારી નથી
બેકાળજીને બેકાળજીમાં વિતાવ્યું જીવન, જવાબદારી એની પ્રભુ કાંઈ લેવાનો નથી
કર્યા તો તારા, ભોગવશે કોણ એ જગમાં, હૈયાંને શું તેં એ પૂછયું નથી
જોઈએ તને બધું, મેળવવું છે તારે, કરે છે ઈર્ષ્યા શાને, શું તારી એ હકીકત નથી
સૃષ્ટિને ગણી તેં તારી, બીજાઓએ પણ ગણી એની, જેટલી જવાબદારી, સૃષ્ટિની એટલી એની
છે સૃષ્ટિ તો સહુની સહિયારી, સાચવવાની શું સહિયારી જવાબદારી નથી
રાખીશ સૃષ્ટિને જેટલી સુંદર, શાંતિ હૈયાંને એટલી મળ્યા વિના રહેવાની નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sr̥ṣṭimāṁ tārō śuṁ kāṁī bhāga nathī, sr̥ṣṭimāṁ tārī śuṁ kōī javābadārī nathī
dōḍē chē rōja prabhunā dvārē, tārō bhāga lēvā, tārī śuṁ kōī javābadārī nathī
tāruṁ vartana nē vāṇī rahē chē virūddhamāṁ, jīvanamāṁ śuṁ tārō ē purāvō nathī
karī karī darśana nē rōja bhajana, tuṁ sudharyō nathī, śuṁ tārī ēmāṁ kōī javābadārī nathī
bēkālajīnē bēkālajīmāṁ vitāvyuṁ jīvana, javābadārī ēnī prabhu kāṁī lēvānō nathī
karyā tō tārā, bhōgavaśē kōṇa ē jagamāṁ, haiyāṁnē śuṁ tēṁ ē pūchayuṁ nathī
jōīē tanē badhuṁ, mēlavavuṁ chē tārē, karē chē īrṣyā śānē, śuṁ tārī ē hakīkata nathī
sr̥ṣṭinē gaṇī tēṁ tārī, bījāōē paṇa gaṇī ēnī, jēṭalī javābadārī, sr̥ṣṭinī ēṭalī ēnī
chē sr̥ṣṭi tō sahunī sahiyārī, sācavavānī śuṁ sahiyārī javābadārī nathī
rākhīśa sr̥ṣṭinē jēṭalī suṁdara, śāṁti haiyāṁnē ēṭalī malyā vinā rahēvānī nathī
|