Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6923 | Date: 07-Aug-1997
રહેશો બની હળવા ફૂલ જીવનમાં, ભાર જીવનનો લાગવાનો નથી
Rahēśō banī halavā phūla jīvanamāṁ, bhāra jīvananō lāgavānō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6923 | Date: 07-Aug-1997

રહેશો બની હળવા ફૂલ જીવનમાં, ભાર જીવનનો લાગવાનો નથી

  No Audio

rahēśō banī halavā phūla jīvanamāṁ, bhāra jīvananō lāgavānō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-08-07 1997-08-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16910 રહેશો બની હળવા ફૂલ જીવનમાં, ભાર જીવનનો લાગવાનો નથી રહેશો બની હળવા ફૂલ જીવનમાં, ભાર જીવનનો લાગવાનો નથી

રહેશો કાઢતા એલફેલ શબ્દો જીવનમાં, શબ્દોની કિંમત એમાં રહેતી નથી

રહેશો ખોટી ચિંતાઓમાં ડૂબી, જીવનનો ભાર લાગ્યા વિના રહેવાનો નથી

રહેશો તૈયાર જીવનમાં જો સદા, આપત્તિ એ આપત્તિ લાગવાની નથી

રહેશો ધનથી ભર્યા ભર્યા, આસપાસ ટોળું ફર્યા વિના રહેવાનું નથી

રહેશો કામકાજમાં ગૂંથાઈ જીવનમાં, ધ્યાન બીજે જલદી તો જવાનું નથી

રહેશો સહુના ગુણગાન ગાતા જીવનમાં, વેરી ત્યાં કોઈ બનવાનું નથી

રહેશો એક વાત કરતા ને વિરૂધ્ધ વરતતા, વિશ્વાસ કોઈ કરવાનું નથી

રહેશો વાતો ખોટી કરતાને કરતા, સાથ કોઈનો એમાં મળવાનો નથી

રહેશો પ્રભુમાં ચિત્ત પરોવી જીવનમાં, પ્રભુના દર્શન મળ્યા વિના રહેવાના નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahēśō banī halavā phūla jīvanamāṁ, bhāra jīvananō lāgavānō nathī

rahēśō kāḍhatā ēlaphēla śabdō jīvanamāṁ, śabdōnī kiṁmata ēmāṁ rahētī nathī

rahēśō khōṭī ciṁtāōmāṁ ḍūbī, jīvananō bhāra lāgyā vinā rahēvānō nathī

rahēśō taiyāra jīvanamāṁ jō sadā, āpatti ē āpatti lāgavānī nathī

rahēśō dhanathī bharyā bharyā, āsapāsa ṭōluṁ pharyā vinā rahēvānuṁ nathī

rahēśō kāmakājamāṁ gūṁthāī jīvanamāṁ, dhyāna bījē jaladī tō javānuṁ nathī

rahēśō sahunā guṇagāna gātā jīvanamāṁ, vērī tyāṁ kōī banavānuṁ nathī

rahēśō ēka vāta karatā nē virūdhdha varatatā, viśvāsa kōī karavānuṁ nathī

rahēśō vātō khōṭī karatānē karatā, sātha kōīnō ēmāṁ malavānō nathī

rahēśō prabhumāṁ citta parōvī jīvanamāṁ, prabhunā darśana malyā vinā rahēvānā nathī
Scan Image

Gujarati Bhajan no. 6923 by Satguru Devendra Ghia - Kaka
First...691969206921...Last