Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 204 | Date: 05-Sep-1985
ઝીલવાને કૃપા `મા' ની, રાખજે હાથ ખાલી તારા
Jhīlavānē kr̥pā `mā' nī, rākhajē hātha khālī tārā

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 204 | Date: 05-Sep-1985

ઝીલવાને કૃપા `મા' ની, રાખજે હાથ ખાલી તારા

  No Audio

jhīlavānē kr̥pā `mā' nī, rākhajē hātha khālī tārā

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1985-09-05 1985-09-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1693 ઝીલવાને કૃપા `મા' ની, રાખજે હાથ ખાલી તારા ઝીલવાને કૃપા `મા' ની, રાખજે હાથ ખાલી તારા

વહી જાશે કૃપા તેની, હશે જો હાથમાં ભાર તારા

તૈયારી રાખજે સદા તારી, વહેશે કૃપા ક્યારે `મા' ની

ચૂકીશ જો આ મોકા, રહેશે હાથ તારા ખાલી

કર્યું હશે તેં જેટલું, વિશેષની આશા ના રાખ તું

વ્યવહાર છે એના ચોખ્ખા, આપશે તને તે તેટલું

આવ્યો, હતા ખાલી હાથ તારા, જશે, હશે ખાલી હાથ તારા

ઝીલવા કૃપા `મા' ની, રાખજે હાથ તારા ખાલી

ભરવું હશે જો `મા' એ, તોય જોઈશે હાથ ખાલી તારા

ચોખ્ખા કરીને હાથ, ધરજે `મા' પાસે હાથ તારા

લાયકાત વિનાનું ટકશે નહીં, નિયમ છે આ જગના

મેળવીને લાયકાત, ધરજે `મા' પાસે હાથ તારા
View Original Increase Font Decrease Font


ઝીલવાને કૃપા `મા' ની, રાખજે હાથ ખાલી તારા

વહી જાશે કૃપા તેની, હશે જો હાથમાં ભાર તારા

તૈયારી રાખજે સદા તારી, વહેશે કૃપા ક્યારે `મા' ની

ચૂકીશ જો આ મોકા, રહેશે હાથ તારા ખાલી

કર્યું હશે તેં જેટલું, વિશેષની આશા ના રાખ તું

વ્યવહાર છે એના ચોખ્ખા, આપશે તને તે તેટલું

આવ્યો, હતા ખાલી હાથ તારા, જશે, હશે ખાલી હાથ તારા

ઝીલવા કૃપા `મા' ની, રાખજે હાથ તારા ખાલી

ભરવું હશે જો `મા' એ, તોય જોઈશે હાથ ખાલી તારા

ચોખ્ખા કરીને હાથ, ધરજે `મા' પાસે હાથ તારા

લાયકાત વિનાનું ટકશે નહીં, નિયમ છે આ જગના

મેળવીને લાયકાત, ધરજે `મા' પાસે હાથ તારા




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhīlavānē kr̥pā `mā' nī, rākhajē hātha khālī tārā

vahī jāśē kr̥pā tēnī, haśē jō hāthamāṁ bhāra tārā

taiyārī rākhajē sadā tārī, vahēśē kr̥pā kyārē `mā' nī

cūkīśa jō ā mōkā, rahēśē hātha tārā khālī

karyuṁ haśē tēṁ jēṭaluṁ, viśēṣanī āśā nā rākha tuṁ

vyavahāra chē ēnā cōkhkhā, āpaśē tanē tē tēṭaluṁ

āvyō, hatā khālī hātha tārā, jaśē, haśē khālī hātha tārā

jhīlavā kr̥pā `mā' nī, rākhajē hātha tārā khālī

bharavuṁ haśē jō `mā' ē, tōya jōīśē hātha khālī tārā

cōkhkhā karīnē hātha, dharajē `mā' pāsē hātha tārā

lāyakāta vinānuṁ ṭakaśē nahīṁ, niyama chē ā jaganā

mēlavīnē lāyakāta, dharajē `mā' pāsē hātha tārā
English Explanation Increase Font Decrease Font


Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions about the grace of the Divine Mother and the mortal being should capture it once he is graced by benevolence of the Divine Mother:

When the Divine Mother is showering Her mercy on Her devotees, we should keep our hands empty to receive it

Her grace will flow away, if your hands are full

You Always be ready, the benevolence and grace of the Divine Mother, you never know when the grace of the Divine Mother will flow

If you miss this opportunity, your hands will remain empty

You will get what you deserve, do not expect more

Her accounts is very clear, She will bestow as much you deserve

You entered this world empty handed, you will depart empty handed

If you want to seek The Divine Mother’s grace, keep your hands empty

If the Mother has to bestow Her grace, your hands have to be empty

Clean your hands and offer them to the Divine Mother

What you do not deserve, you will not achieve, this is the rule of the world

You become adept, and extend your hands to the Divine Mother.

Here, kakaji mentions that one has to be deserving and adept to achieve the grace of the Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 204 by Satguru Devendra Ghia - Kaka
First...202203204...Last