1997-08-31
1997-08-31
1997-08-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16938
એનું એજ તો મુખડું છે, આજે કેમ એ જુદું જુદું લાગે છે

એવું શું થઈ ગયું દિલને, આજ એમાં એને જુદું જુદું દેખાડે છે
એજ તો મુખડું છે, એજ એની આંખ છે, આજ કેમ એ જુદી લાગે છે
શું થયું ને કેમ બન્યું એ, ના કાંઈ એ તો સમજાયું છે
કર્મની બદલી કહું કે, ભાગ્યનો ઉદય કહું, આજ એ જુદું લાગે છે
દેખીતું એનું એજ મુખડું, આજ નવા નવા રૂપ તો બતાવે છે
ભાવે ભાવે મુખ લાગે જુદું, જીવનમાં ભાવો તો જ્યાં બદલાય છે
નથી નિયંત્રણમાં ભાવો જ્યાં, મુખ તો જુદું જુદું એમાં લાગે છે
પ્રભુનું મુખડું જીવનમાં આપણા મનના ભાવોનું પ્રતિબિંબ પાડે છે
પ્રભુના પ્રત્યે ભાવો સ્થિર બનતાં, મુખના ભાવો સ્થિર દેખાયે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēnuṁ ēja tō mukhaḍuṁ chē, ājē kēma ē juduṁ juduṁ lāgē chē
ēvuṁ śuṁ thaī gayuṁ dilanē, āja ēmāṁ ēnē juduṁ juduṁ dēkhāḍē chē
ēja tō mukhaḍuṁ chē, ēja ēnī āṁkha chē, āja kēma ē judī lāgē chē
śuṁ thayuṁ nē kēma banyuṁ ē, nā kāṁī ē tō samajāyuṁ chē
karmanī badalī kahuṁ kē, bhāgyanō udaya kahuṁ, āja ē juduṁ lāgē chē
dēkhītuṁ ēnuṁ ēja mukhaḍuṁ, āja navā navā rūpa tō batāvē chē
bhāvē bhāvē mukha lāgē juduṁ, jīvanamāṁ bhāvō tō jyāṁ badalāya chē
nathī niyaṁtraṇamāṁ bhāvō jyāṁ, mukha tō juduṁ juduṁ ēmāṁ lāgē chē
prabhunuṁ mukhaḍuṁ jīvanamāṁ āpaṇā mananā bhāvōnuṁ pratibiṁba pāḍē chē
prabhunā pratyē bhāvō sthira banatāṁ, mukhanā bhāvō sthira dēkhāyē chē
|
|