1997-09-02
1997-09-02
1997-09-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16943
છે હાલત જીવનની એવી મારી, ના એને વખોડું છું, ના એને વખાણું છું

ના જીવનમાં પાપમાં હું વ્યસ્ત છું, ના જીવનમાં પુણ્ય તો હું રળ્યો છું
ના જીવનમાં પાપનો સાથી બન્યો છું, ના જીવનમાં પુણ્યનો પ્રવાસી રહ્યો છું
તણાતોને તણાતો જીવનમાં રહ્યો છું, તણાઉં છું ક્યાં, એથી અજાણ છું
વાસનાને વાસનાઓ લઈ બધે ફરું છું, દુઃખનું પોટલું એમાં ઉપાડું છું
સમજું છું જીવનમાં જીવનને થોડું, સમજવાનો ડહોળ તો ઝાઝો કરું છું
નવાઈ નથી મને મારા આચરણની, અન્યના આચરણમાં નવાઈ પામું છું
હરેક કાર્ય કરવામાં સમય લગાડું છું, મારી જાતને તોયે હોશિયાર માનું છું
જગના કંઈક શાસ્ત્રોથી અજ્ઞાન છું, તોયે મારી જાતને વિદ્વાન હું માનું છું
કાબૂ નથી મન કે સ્વભાવ પર મારા, મને તોયે હું તપસ્વી તો માનું છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē hālata jīvananī ēvī mārī, nā ēnē vakhōḍuṁ chuṁ, nā ēnē vakhāṇuṁ chuṁ
nā jīvanamāṁ pāpamāṁ huṁ vyasta chuṁ, nā jīvanamāṁ puṇya tō huṁ ralyō chuṁ
nā jīvanamāṁ pāpanō sāthī banyō chuṁ, nā jīvanamāṁ puṇyanō pravāsī rahyō chuṁ
taṇātōnē taṇātō jīvanamāṁ rahyō chuṁ, taṇāuṁ chuṁ kyāṁ, ēthī ajāṇa chuṁ
vāsanānē vāsanāō laī badhē pharuṁ chuṁ, duḥkhanuṁ pōṭaluṁ ēmāṁ upāḍuṁ chuṁ
samajuṁ chuṁ jīvanamāṁ jīvananē thōḍuṁ, samajavānō ḍahōla tō jhājhō karuṁ chuṁ
navāī nathī manē mārā ācaraṇanī, anyanā ācaraṇamāṁ navāī pāmuṁ chuṁ
harēka kārya karavāmāṁ samaya lagāḍuṁ chuṁ, mārī jātanē tōyē hōśiyāra mānuṁ chuṁ
jaganā kaṁīka śāstrōthī ajñāna chuṁ, tōyē mārī jātanē vidvāna huṁ mānuṁ chuṁ
kābū nathī mana kē svabhāva para mārā, manē tōyē huṁ tapasvī tō mānuṁ chuṁ
|