Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6976 | Date: 12-Sep-1997
સોંપી દીધું ભાગ્ય જીવનનું તો જ્યાં, ભાગ્યના હાથમાં
Sōṁpī dīdhuṁ bhāgya jīvananuṁ tō jyāṁ, bhāgyanā hāthamāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6976 | Date: 12-Sep-1997

સોંપી દીધું ભાગ્ય જીવનનું તો જ્યાં, ભાગ્યના હાથમાં

  No Audio

sōṁpī dīdhuṁ bhāgya jīvananuṁ tō jyāṁ, bhāgyanā hāthamāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1997-09-12 1997-09-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16963 સોંપી દીધું ભાગ્ય જીવનનું તો જ્યાં, ભાગ્યના હાથમાં સોંપી દીધું ભાગ્ય જીવનનું તો જ્યાં, ભાગ્યના હાથમાં

પુરુષાર્થના તો હાથ, જીવનમાં તો ત્યાં હેઠાં પડયા

થનગની રહેલા પુરુષાર્થને જીવનમાં, ભાગ્યે કંઈક આંચકા દીધા

મક્કમતાના આધારે ઝૂઝી રહેલા પુરુષાર્થને, મક્મતાએ દગા દીધા

પુરુષાર્થે કર્યા યત્નો પૂરા, સાથ મને તો એમાં જ્યાં ના દીધા

પકડી પુરૂષાર્થે જ્યાં જે દિશા, વિચારોએ દિશાના સુકાન બદલ્યાં

પુરુષાર્થ જીવનમાં જ્યાં આળસના ડુંગર ઓળંગી ના શક્યા

પુરુષાર્થના લગ્ન જીવનમાં જ્યાં, ભાવો સાથે તો ના થયાં

અડચણોના તીરોથી, જીવનમાં પુરુષાર્થ તો જ્યાં વિંધાતા ગયા

પુરુષાર્થ થયા જીવનમાં ઊલટી દિશામાં, પુરુષાર્થથી વંચિત બન્યા

પુરુષાર્થના હાથમાં જીવનના મોતી આવ્યા, હાથ પુરુષાર્થના ધન્ય બન્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sōṁpī dīdhuṁ bhāgya jīvananuṁ tō jyāṁ, bhāgyanā hāthamāṁ

puruṣārthanā tō hātha, jīvanamāṁ tō tyāṁ hēṭhāṁ paḍayā

thanaganī rahēlā puruṣārthanē jīvanamāṁ, bhāgyē kaṁīka āṁcakā dīdhā

makkamatānā ādhārē jhūjhī rahēlā puruṣārthanē, makmatāē dagā dīdhā

puruṣārthē karyā yatnō pūrā, sātha manē tō ēmāṁ jyāṁ nā dīdhā

pakaḍī purūṣārthē jyāṁ jē diśā, vicārōē diśānā sukāna badalyāṁ

puruṣārtha jīvanamāṁ jyāṁ ālasanā ḍuṁgara ōlaṁgī nā śakyā

puruṣārthanā lagna jīvanamāṁ jyāṁ, bhāvō sāthē tō nā thayāṁ

aḍacaṇōnā tīrōthī, jīvanamāṁ puruṣārtha tō jyāṁ viṁdhātā gayā

puruṣārtha thayā jīvanamāṁ ūlaṭī diśāmāṁ, puruṣārthathī vaṁcita banyā

puruṣārthanā hāthamāṁ jīvananā mōtī āvyā, hātha puruṣārthanā dhanya banyā
Scan Image

Gujarati Bhajan no. 6976 by Satguru Devendra Ghia - Kaka
First...697369746975...Last