Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6977 | Date: 12-Sep-1997
કોના ભાગ્ય પર કાઢું બળાપા, ભાગ્યે જગમાં તો કોઈને છોડયા નથી
Kōnā bhāgya para kāḍhuṁ balāpā, bhāgyē jagamāṁ tō kōīnē chōḍayā nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6977 | Date: 12-Sep-1997

કોના ભાગ્ય પર કાઢું બળાપા, ભાગ્યે જગમાં તો કોઈને છોડયા નથી

  No Audio

kōnā bhāgya para kāḍhuṁ balāpā, bhāgyē jagamāṁ tō kōīnē chōḍayā nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1997-09-12 1997-09-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16964 કોના ભાગ્ય પર કાઢું બળાપા, ભાગ્યે જગમાં તો કોઈને છોડયા નથી કોના ભાગ્ય પર કાઢું બળાપા, ભાગ્યે જગમાં તો કોઈને છોડયા નથી

પામ્યા સંતોષ જીવનમાં, પોતાના ભાગ્યથી, જગમાં શોધ્યા એવાં જડતા નથી

ભાગ્યમાં રહ્યાં છે જીવન સહુના ઝૂલતા, સ્થિર એમાં તો કોઈને તો જોયા નથી

વખાણું કોના ભાગ્યને જીવનમાં, સહુ ભાગ્યની લાત, ખાધા વિના રહ્યાં નથી

વખાણ્યું ભાગ્યને જીવનમાં જ્યાં, ખીચડી દાંતે વળગ્યા વિના તો રહી નથી

વખોડયું જીવનભર ભાગ્યને, સુધર્યું ભાગ્ય તો એવુ, એવું તો કાંઈ જાણ્યું નથી

જેના ભાગ્યે જોર કર્યું જીવનમાં, જીવનમાં ભાગ્યને તો એણે પણ વખાણ્યું નથી

સહુના ભાગ્ય કાંઈ, એકસરખા તો હોતા નથી, સહુના ભાગ્ય એકસરખા રહેતા નથી

ભાગ્યે તો પૂરી કંઈકના જીવનમાં તો તાજગી, કંઈકના રસકસ જીવનના, ચૂસ્યા વિના રહ્યાં નથી

દુઃખદર્દના દિલાસા બન્યા તો ભાગ્ય, કર્મ વિના ભાગ્યની તો કાંઈ હસ્તી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōnā bhāgya para kāḍhuṁ balāpā, bhāgyē jagamāṁ tō kōīnē chōḍayā nathī

pāmyā saṁtōṣa jīvanamāṁ, pōtānā bhāgyathī, jagamāṁ śōdhyā ēvāṁ jaḍatā nathī

bhāgyamāṁ rahyāṁ chē jīvana sahunā jhūlatā, sthira ēmāṁ tō kōīnē tō jōyā nathī

vakhāṇuṁ kōnā bhāgyanē jīvanamāṁ, sahu bhāgyanī lāta, khādhā vinā rahyāṁ nathī

vakhāṇyuṁ bhāgyanē jīvanamāṁ jyāṁ, khīcaḍī dāṁtē valagyā vinā tō rahī nathī

vakhōḍayuṁ jīvanabhara bhāgyanē, sudharyuṁ bhāgya tō ēvu, ēvuṁ tō kāṁī jāṇyuṁ nathī

jēnā bhāgyē jōra karyuṁ jīvanamāṁ, jīvanamāṁ bhāgyanē tō ēṇē paṇa vakhāṇyuṁ nathī

sahunā bhāgya kāṁī, ēkasarakhā tō hōtā nathī, sahunā bhāgya ēkasarakhā rahētā nathī

bhāgyē tō pūrī kaṁīkanā jīvanamāṁ tō tājagī, kaṁīkanā rasakasa jīvananā, cūsyā vinā rahyāṁ nathī

duḥkhadardanā dilāsā banyā tō bhāgya, karma vinā bhāgyanī tō kāṁī hastī nathī
Scan Image

Gujarati Bhajan no. 6977 by Satguru Devendra Ghia - Kaka
First...697369746975...Last