Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8157 | Date: 31-Jul-1999
ક્ષેમકુશળ તો છીએ જીવનમાં, અમે રે પ્રભુ, તારા તો રાજમાં
Kṣēmakuśala tō chīē jīvanamāṁ, amē rē prabhu, tārā tō rājamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8157 | Date: 31-Jul-1999

ક્ષેમકુશળ તો છીએ જીવનમાં, અમે રે પ્રભુ, તારા તો રાજમાં

  No Audio

kṣēmakuśala tō chīē jīvanamāṁ, amē rē prabhu, tārā tō rājamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-07-31 1999-07-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17144 ક્ષેમકુશળ તો છીએ જીવનમાં, અમે રે પ્રભુ, તારા તો રાજમાં ક્ષેમકુશળ તો છીએ જીવનમાં, અમે રે પ્રભુ, તારા તો રાજમાં

ચમક્યા છે કંઈક ભક્તો જગમાં, તો પ્રભુ તારા તો તાજમાં

રાખે છે સંભાળ અમારી, ગૂંથાયો છે ભલે તું તારા કામકાજમાં

છે કોશિશો જગમાં બધી તો તારી, રાખવા અમને તો મોજમાં

આપે છે સ્વર્ગ સુખ તો સહુને, ડૂબે તો છે જે તારા નામમાં

કરી ના શકે સુખ કોઈ બરાબરી, દે છે જીવનમાં તું તારા પ્યારમાં

અદબ ઇન્સાફી રહ્યો છે તો તું, ટસ કે મસ થતો નથી તું ઇન્સાફમાં

દિલથી પુકાર્યા જ્યારે જ્યારે તમને, આવ્યા દોડી તમે સહાય કરવામાં

રાખી લાજ તમે ભક્તોની લીધા તમે, જેને જેને તમારા શરણમાં

હરી લીધી બધી ચિંતા એની, રહ્યા જે તમારા તો પૂરા વિશ્વાસમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kṣēmakuśala tō chīē jīvanamāṁ, amē rē prabhu, tārā tō rājamāṁ

camakyā chē kaṁīka bhaktō jagamāṁ, tō prabhu tārā tō tājamāṁ

rākhē chē saṁbhāla amārī, gūṁthāyō chē bhalē tuṁ tārā kāmakājamāṁ

chē kōśiśō jagamāṁ badhī tō tārī, rākhavā amanē tō mōjamāṁ

āpē chē svarga sukha tō sahunē, ḍūbē tō chē jē tārā nāmamāṁ

karī nā śakē sukha kōī barābarī, dē chē jīvanamāṁ tuṁ tārā pyāramāṁ

adaba insāphī rahyō chē tō tuṁ, ṭasa kē masa thatō nathī tuṁ insāphamāṁ

dilathī pukāryā jyārē jyārē tamanē, āvyā dōḍī tamē sahāya karavāmāṁ

rākhī lāja tamē bhaktōnī līdhā tamē, jēnē jēnē tamārā śaraṇamāṁ

harī līdhī badhī ciṁtā ēnī, rahyā jē tamārā tō pūrā viśvāsamāṁ
Scan Image

Gujarati Bhajan no. 8157 by Satguru Devendra Ghia - Kaka
First...815281538154...Last