1985-10-07
1985-10-07
1985-10-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1716
લક્ષ્ય નથી નક્કી તારું, લક્ષ્ય પર પહોંચાશે ક્યાંથી
લક્ષ્ય નથી નક્કી તારું, લક્ષ્ય પર પહોંચાશે ક્યાંથી
લક્ષ્ય વિના બાણ ચલાવીશ, લક્ષ્ય તારું વીંધાશે ક્યાંથી
અહીં-તહીં ભમતાં-ભમતાં, સમય વેડફશો સદા આથી
કંઈ પણ પામ્યા વિના, હાથ રહેતા તારા સદા ખાલી
સાત વારના કોઠામાં આવ્યો છે તું જગમાં પ્રવેશી
સમયનું બંધન તોડતાં, નાકે દમ આવશે ત્યાંહી
અલક્ષ્ય પર પહોંચવા, લક્ષ્ય ભેદવું પડશે જગમાંહી
મહામૂલા માનવ તનનો ઉપયોગ કરી, લક્ષ્ય વીંધાશે અહીં
લક્ષ્ય વીંધાતાં તૂટશે બંધન, મુક્ત બનશે તું જગમાંહી
વારેઘડીએ લક્ષ્ય ના બદલતો, લક્ષ્ય વીંધાશે આથી
લક્ષ્ય વીંધવા, લક્ષ્ય પર, મન-ચિત્ત જોડજો આથી
દૃષ્ટિ લક્ષ્ય પર સ્થિર કરી, મન ચિત્તનું બાણ છોડજો આથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lakṣya nathī nakkī tāruṁ, lakṣya para pahōṁcāśē kyāṁthī
lakṣya vinā bāṇa calāvīśa, lakṣya tāruṁ vīṁdhāśē kyāṁthī
ahīṁ-tahīṁ bhamatāṁ-bhamatāṁ, samaya vēḍaphaśō sadā āthī
kaṁī paṇa pāmyā vinā, hātha rahētā tārā sadā khālī
sāta vāranā kōṭhāmāṁ āvyō chē tuṁ jagamāṁ pravēśī
samayanuṁ baṁdhana tōḍatāṁ, nākē dama āvaśē tyāṁhī
alakṣya para pahōṁcavā, lakṣya bhēdavuṁ paḍaśē jagamāṁhī
mahāmūlā mānava tananō upayōga karī, lakṣya vīṁdhāśē ahīṁ
lakṣya vīṁdhātāṁ tūṭaśē baṁdhana, mukta banaśē tuṁ jagamāṁhī
vārēghaḍīē lakṣya nā badalatō, lakṣya vīṁdhāśē āthī
lakṣya vīṁdhavā, lakṣya para, mana-citta jōḍajō āthī
dr̥ṣṭi lakṣya para sthira karī, mana cittanuṁ bāṇa chōḍajō āthī
English Explanation: |
|
When your goal in life is not yet decided, how will you reach your goal in life.
Without a goal in sight if you will shoot the arrow, how will you hit your target.
By wandering here and there, you will constantly waste your time.
Without achieving anything, your hands will remain empty.
You have come in this world by entering in this body of seven gates.
To break this bondage of time, it will be a nose breaking task.
To reach the state of nothingness, you will have to reach your goal in this world.
By making use of this invaluable human body, achieve your target here.
By achieving your goal, your bondage will break, you will become free in this world.
Every now and then do not change your goal, then only you will be able to achieve your goal.
To achieve your goal, focus your mind and consciousness on the goal.
By keeping your vision on the goal steady, release the arrow of your mind and consciousness on it.
|