Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 229 | Date: 08-Oct-1985
`મા', તુજમાં એવું શું મેં દીઠું, કે મેં દીઠું
`mā', tujamāṁ ēvuṁ śuṁ mēṁ dīṭhuṁ, kē mēṁ dīṭhuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

  No Audio

1985-10-08 1985-10-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1718 `મા', તુજમાં એવું શું મેં દીઠું, કે મેં દીઠું `મા', તુજમાં એવું શું મેં દીઠું, કે મેં દીઠું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

તને જોતાં, તેં ચિત્ત મારું હરી લીધું,

તારાં દર્શન કરતાં, સુખ મળ્યું અણદીઠું,

દુઃખ દુનિયાનાં ભૂલ્યો, દર્દ દીધું મીઠું,

ખાવા-પીવામાંથી હવે ચિત્ત મારું છૂટ્યું,

બીજે ન જાતાં ચિત્ત, તુજમાં છે ચોંટ્યું,

હરતાં ફરતાં કાર્યો કરતા, તુજ નામને રટતું,

તુજ પ્રેમથી મુજ હૈયું રહ્યું ઊભરાયું,

View Original Increase Font Decrease Font

`મા', તુજમાં એવું શું મેં દીઠું, કે મેં દીઠું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

તને જોતાં, તેં ચિત્ત મારું હરી લીધું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

તારાં દર્શન કરતાં, સુખ મળ્યું અણદીઠું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

દુઃખ દુનિયાનાં ભૂલ્યો, દર્દ દીધું મીઠું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

ખાવા-પીવામાંથી હવે ચિત્ત મારું છૂટ્યું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

બીજે ન જાતાં ચિત્ત, તુજમાં છે ચોંટ્યું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

હરતાં ફરતાં કાર્યો કરતા, તુજ નામને રટતું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

તુજ પ્રેમથી મુજ હૈયું રહ્યું ઊભરાયું,

   દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું-મીઠું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

`mā', tujamāṁ ēvuṁ śuṁ mēṁ dīṭhuṁ, kē mēṁ dīṭhuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ

tanē jōtāṁ, tēṁ citta māruṁ harī līdhuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ

tārāṁ darśana karatāṁ, sukha malyuṁ aṇadīṭhuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ

duḥkha duniyānāṁ bhūlyō, darda dīdhuṁ mīṭhuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ

khāvā-pīvāmāṁthī havē citta māruṁ chūṭyuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ

bījē na jātāṁ citta, tujamāṁ chē cōṁṭyuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ

haratāṁ pharatāṁ kāryō karatā, tuja nāmanē raṭatuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ

tuja prēmathī muja haiyuṁ rahyuṁ ūbharāyuṁ,

darda jāgyuṁ chē haiyāmāṁ, bahu mīṭhuṁ-mīṭhuṁ
English Explanation Increase Font Decrease Font

Kakaji Shri Devendraji Ghia in this bhajan seeks the divine love in the Divine Mother and her love is very sweet. The eyes have fixed its gaze on the Divine Mother.

‘Mother’ what have I seen in You, that I have seen

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

After seeing You, my mind has been diverted

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

After worshipping You, I have received immense love

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

I have forgotten the sorrows, the pains have been too sweet

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

My attention has been distracted from food and drinks

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

My attention has not been diverted anywhere, it has only been fixed in You

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

While roaming around and performing duties, I have only chanted Your name

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

My heart has been swelling with Your love

The emotions have been overwhelmed in my heart, which are too sweet too sweet

Here, Kakaji in this bhajan narrates the love for the Divine Mother and the heart and mind has been fixed in complete love and worship for Her.
Scan Image

Gujarati Bhajan no. 229 by Satguru Devendra Ghia - Kaka
First...229230231...Last