Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8195 | Date: 10-Sep-1999
ભાવિના ઊંડાણમાં, ભર્યું છે ઘણું, કોણ ત્યાં સુધી છે પહોંચ્યું
Bhāvinā ūṁḍāṇamāṁ, bharyuṁ chē ghaṇuṁ, kōṇa tyāṁ sudhī chē pahōṁcyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8195 | Date: 10-Sep-1999

ભાવિના ઊંડાણમાં, ભર્યું છે ઘણું, કોણ ત્યાં સુધી છે પહોંચ્યું

  No Audio

bhāvinā ūṁḍāṇamāṁ, bharyuṁ chē ghaṇuṁ, kōṇa tyāṁ sudhī chē pahōṁcyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-09-10 1999-09-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17182 ભાવિના ઊંડાણમાં, ભર્યું છે ઘણું, કોણ ત્યાં સુધી છે પહોંચ્યું ભાવિના ઊંડાણમાં, ભર્યું છે ઘણું, કોણ ત્યાં સુધી છે પહોંચ્યું

પૂરુષાર્થની કેડીએ જે ચાલ્યા જીવનમાં, એમાં જીવનમાં એ તો પહોંચ્યું

કર્મોએ તો જો ભાવિ ઘડયું, કર્મોને ભાવિના હાથમાં કોણે સોંપ્યું

ભાવિના ભરોસે તો જે ચાલ્યા, ભાવિ ના એ તો ઘડી શક્યું

સુખસંપત્તિના માપમાં, જીવન આખું તો જગમાં જેણે ખર્ચ્ય઼ું

ભાવો મૂક્યા તો જેણે મેડીએ, જીવન એનું તો ભાવવિહીન રહ્યું

દુઃખદર્દની દાસ્તાં તો બની લાંબી, ખુદ ખુદનું ભાવિ ના ઘડી શક્યું

ખૂટયો વિશ્વાસ જીવનમાં તો જેનો, રાહુ, કેતુ, મંગળ, શનિમાં ભાગ્ય અટવાયું

હટયો ના વિશ્વાસ જેનો જીવનમાં, જગમાં ભાગ્ય એણે એનું ઘડયું

વિશ્વાસની વાણીએ જીવનનું ઘડતર જેનું કર્યું, વિશ્વાસે ત્યાં જાદુ કર્યું
View Original Increase Font Decrease Font

ભાવિના ઊંડાણમાં, ભર્યું છે ઘણું, કોણ ત્યાં સુધી છે પહોંચ્યું

પૂરુષાર્થની કેડીએ જે ચાલ્યા જીવનમાં, એમાં જીવનમાં એ તો પહોંચ્યું

કર્મોએ તો જો ભાવિ ઘડયું, કર્મોને ભાવિના હાથમાં કોણે સોંપ્યું

ભાવિના ભરોસે તો જે ચાલ્યા, ભાવિ ના એ તો ઘડી શક્યું

સુખસંપત્તિના માપમાં, જીવન આખું તો જગમાં જેણે ખર્ચ્ય઼ું

ભાવો મૂક્યા તો જેણે મેડીએ, જીવન એનું તો ભાવવિહીન રહ્યું

દુઃખદર્દની દાસ્તાં તો બની લાંબી, ખુદ ખુદનું ભાવિ ના ઘડી શક્યું

ખૂટયો વિશ્વાસ જીવનમાં તો જેનો, રાહુ, કેતુ, મંગળ, શનિમાં ભાગ્ય અટવાયું

હટયો ના વિશ્વાસ જેનો જીવનમાં, જગમાં ભાગ્ય એણે એનું ઘડયું

વિશ્વાસની વાણીએ જીવનનું ઘડતર જેનું કર્યું, વિશ્વાસે ત્યાં જાદુ કર્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāvinā ūṁḍāṇamāṁ, bharyuṁ chē ghaṇuṁ, kōṇa tyāṁ sudhī chē pahōṁcyuṁ

pūruṣārthanī kēḍīē jē cālyā jīvanamāṁ, ēmāṁ jīvanamāṁ ē tō pahōṁcyuṁ

karmōē tō jō bhāvi ghaḍayuṁ, karmōnē bhāvinā hāthamāṁ kōṇē sōṁpyuṁ

bhāvinā bharōsē tō jē cālyā, bhāvi nā ē tō ghaḍī śakyuṁ

sukhasaṁpattinā māpamāṁ, jīvana ākhuṁ tō jagamāṁ jēṇē kharcya઼uṁ

bhāvō mūkyā tō jēṇē mēḍīē, jīvana ēnuṁ tō bhāvavihīna rahyuṁ

duḥkhadardanī dāstāṁ tō banī lāṁbī, khuda khudanuṁ bhāvi nā ghaḍī śakyuṁ

khūṭayō viśvāsa jīvanamāṁ tō jēnō, rāhu, kētu, maṁgala, śanimāṁ bhāgya aṭavāyuṁ

haṭayō nā viśvāsa jēnō jīvanamāṁ, jagamāṁ bhāgya ēṇē ēnuṁ ghaḍayuṁ

viśvāsanī vāṇīē jīvananuṁ ghaḍatara jēnuṁ karyuṁ, viśvāsē tyāṁ jādu karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 8195 by Satguru Devendra Ghia - Kaka
First...819181928193...Last