Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8288 | Date: 04-Dec-1999
અંતર મારું બોલે, ના ચૂપચાપ આજે એ તો રહે
Aṁtara māruṁ bōlē, nā cūpacāpa ājē ē tō rahē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8288 | Date: 04-Dec-1999

અંતર મારું બોલે, ના ચૂપચાપ આજે એ તો રહે

  No Audio

aṁtara māruṁ bōlē, nā cūpacāpa ājē ē tō rahē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-12-04 1999-12-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17275 અંતર મારું બોલે, ના ચૂપચાપ આજે એ તો રહે અંતર મારું બોલે, ના ચૂપચાપ આજે એ તો રહે

મૂંઝાયું એ કોઈ વાતમાં, અંદર ને અંદર એ તો રડે

ના દુનિયાની વાતોથી અજાણ્યું, તોય ઠગાતું એ તો રહે

કર્મના ફેંસલા, કર્મ દેતું રહે, ચૂપચાપ એ તો કરતું રહે

લીધો છેલછબીલો સાથ માયાનો, એમાં એ તો રડે

કારણ વિનાનું દુઃખ વ્હોરી, અંદર ને અંદર એ તો બળે

કિનારે કિનારે ચાહે લાંગરવા, નકશા માયા એના બદલે

સુખચેનથી ચાહે રહેવા, અવગુણોના સાદો એ તો કરે

પ્રેમ તો તારે નૈયા ભવસાગરમાં માયામાં એ વીસરે

આવી ગઈ હદ સહનશીલતાની, ચૂપ ના આજ એ તો રહે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṁtara māruṁ bōlē, nā cūpacāpa ājē ē tō rahē

mūṁjhāyuṁ ē kōī vātamāṁ, aṁdara nē aṁdara ē tō raḍē

nā duniyānī vātōthī ajāṇyuṁ, tōya ṭhagātuṁ ē tō rahē

karmanā phēṁsalā, karma dētuṁ rahē, cūpacāpa ē tō karatuṁ rahē

līdhō chēlachabīlō sātha māyānō, ēmāṁ ē tō raḍē

kāraṇa vinānuṁ duḥkha vhōrī, aṁdara nē aṁdara ē tō balē

kinārē kinārē cāhē lāṁgaravā, nakaśā māyā ēnā badalē

sukhacēnathī cāhē rahēvā, avaguṇōnā sādō ē tō karē

prēma tō tārē naiyā bhavasāgaramāṁ māyāmāṁ ē vīsarē

āvī gaī hada sahanaśīlatānī, cūpa nā āja ē tō rahē
Scan Image

Gujarati Bhajan no. 8288 by Satguru Devendra Ghia - Kaka
First...828482858286...Last