Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8319 | Date: 21-Dec-1999
રહી છે જીવનમાં ઉપાધિઓ ને ઉપાધિઓ તો આવતી ને આવતી
Rahī chē jīvanamāṁ upādhiō nē upādhiō tō āvatī nē āvatī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8319 | Date: 21-Dec-1999

રહી છે જીવનમાં ઉપાધિઓ ને ઉપાધિઓ તો આવતી ને આવતી

  No Audio

rahī chē jīvanamāṁ upādhiō nē upādhiō tō āvatī nē āvatī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-12-21 1999-12-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17306 રહી છે જીવનમાં ઉપાધિઓ ને ઉપાધિઓ તો આવતી ને આવતી રહી છે જીવનમાં ઉપાધિઓ ને ઉપાધિઓ તો આવતી ને આવતી

માડી રે માડી, મારા હૈયાના કયા રે ભાવમાં તો આજ ખોટ આવી

હૈયામાં રે માડી, શા કારણે સરળતાની સરવાણી તો સુકાણી

તને નીરખતા, હતા ભાવો ઊછળતા હૈયે, આજ એના પર બંધ દીધા કેમ બાંધી

નયનોમાં ને નયનોમાં રમતાં હતાં તમે માડી, શાને માયાએ રમત એમાં માંડી

વીસરતે હતો સમય તો તુજમાં, શાને યાદ સમય દે છે એની અપાવી

હૈયે ઊછળતો હતો પ્રેમ તો તુજનો, કયા કારણે આજ ઓટ એમાં આવી

કરતા રહ્યા અનેક ઇચ્છાઓ પૂરી મારી, શાને હવે દીધી એને ખૂબ વધારી

બાંધ્યો હતો અતૂટ સબંધ તુજથી, કોણે તરાડ દીધી એમાં તો પાડી

હતું તુજ હૈયું ને મુજ હૈયું એકબીજાનું દર્પણ, દીધો કોણે એના પર પડદો પાડી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī chē jīvanamāṁ upādhiō nē upādhiō tō āvatī nē āvatī

māḍī rē māḍī, mārā haiyānā kayā rē bhāvamāṁ tō āja khōṭa āvī

haiyāmāṁ rē māḍī, śā kāraṇē saralatānī saravāṇī tō sukāṇī

tanē nīrakhatā, hatā bhāvō ūchalatā haiyē, āja ēnā para baṁdha dīdhā kēma bāṁdhī

nayanōmāṁ nē nayanōmāṁ ramatāṁ hatāṁ tamē māḍī, śānē māyāē ramata ēmāṁ māṁḍī

vīsaratē hatō samaya tō tujamāṁ, śānē yāda samaya dē chē ēnī apāvī

haiyē ūchalatō hatō prēma tō tujanō, kayā kāraṇē āja ōṭa ēmāṁ āvī

karatā rahyā anēka icchāō pūrī mārī, śānē havē dīdhī ēnē khūba vadhārī

bāṁdhyō hatō atūṭa sabaṁdha tujathī, kōṇē tarāḍa dīdhī ēmāṁ tō pāḍī

hatuṁ tuja haiyuṁ nē muja haiyuṁ ēkabījānuṁ darpaṇa, dīdhō kōṇē ēnā para paḍadō pāḍī
Scan Image

Gujarati Bhajan no. 8319 by Satguru Devendra Ghia - Kaka
First...831483158316...Last