1999-12-21
1999-12-21
1999-12-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17307
છોડ હવે બધી ફરિયાદ તારી, પ્રભુને બીજું શું કોઈ કામ નથી

શાને માને છે જીવનમાં તો તું, પ્રભુનું તારી ઉપર ધ્યાન નથી
ઇચ્છાઓ તેં વધારી, થાતાં ના પૂરી, ધરી દીધી પ્રભુને ફરિયાદોની ઉપાધિ
સમજીને કર્યું ના કામ જીવનમાં, દે છે પ્રભુ પાસે શાને ફરિયાદો વધારી
આપી છે સમજ ને આપી છે શક્તિ, રહ્યો છે શાને હવે ફરિયાદો કરી
વિશ્વાસ વિનાની ફરિયાદોમાં, દે છે શાને શબ્દોની તો જાળ બિછાવી
સમજ્યા વિના રહ્યો કર્મો કરતો, શોધે છે શાને હવે એમાંથી છટકબારી
ખોશે ના ધીરજ એમાં તો પ્રભુ, ખૂટી જાશે એમાં તો ધીરજ તારી
કર બંધ બધી, ફરિયાદ તારી જીવનમાં, પૂરુષાર્થ ખોલી દેશે તારી બારી
પૂરુષાર્થની રાહે ચાલીશ જ્યાં જીવનમાં, અટકી જાશે બધી ફરિયાદ તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍa havē badhī phariyāda tārī, prabhunē bījuṁ śuṁ kōī kāma nathī
śānē mānē chē jīvanamāṁ tō tuṁ, prabhunuṁ tārī upara dhyāna nathī
icchāō tēṁ vadhārī, thātāṁ nā pūrī, dharī dīdhī prabhunē phariyādōnī upādhi
samajīnē karyuṁ nā kāma jīvanamāṁ, dē chē prabhu pāsē śānē phariyādō vadhārī
āpī chē samaja nē āpī chē śakti, rahyō chē śānē havē phariyādō karī
viśvāsa vinānī phariyādōmāṁ, dē chē śānē śabdōnī tō jāla bichāvī
samajyā vinā rahyō karmō karatō, śōdhē chē śānē havē ēmāṁthī chaṭakabārī
khōśē nā dhīraja ēmāṁ tō prabhu, khūṭī jāśē ēmāṁ tō dhīraja tārī
kara baṁdha badhī, phariyāda tārī jīvanamāṁ, pūruṣārtha khōlī dēśē tārī bārī
pūruṣārthanī rāhē cālīśa jyāṁ jīvanamāṁ, aṭakī jāśē badhī phariyāda tārī
|
|