Hymn No. 248 | Date: 26-Oct-1985
પૂર્વ જનમનાં કર્મો મારાં, માડી કંઈ હું તો જાણું નહીં
pūrva janamanāṁ karmō mārāṁ, māḍī kaṁī huṁ tō jāṇuṁ nahīṁ
મા, ભગવાન (Almighty Mother, God)
1985-10-26
1985-10-26
1985-10-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1737
પૂર્વ જનમનાં કર્મો મારાં, માડી કંઈ હું તો જાણું નહીં
પૂર્વ જનમનાં કર્મો મારાં, માડી કંઈ હું તો જાણું નહીં
જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં
પાપોથી ભરેલા હૈયાનો, તારા વિના ઉદ્ધાર થાય નહીં

વેરથી ભરેલા હૈયાનો, તારા સિવાય કોઈ ઉપાય નહીં

ચિંતા ભરેલા હૈયાની ચિંતા, તારી પાસે જો ખાલી થાય નહીં

પ્રેમની ઝોળી ફેલાવી, તારી પાસે જો પ્રેમ પામે નહીં

અશાંત હૈયાને, તારી પાસે જો શાંતિ મળે નહીં

ચેન ન પડે તુજ દર્શન વિના, બીજું કંઈ હું તો જાણું નહીં

લીલામાં તારી અટવાયો, તારા વિના કોઈ એમાંથી ઉગારે નહીં

દયા-ધરમનો માર્ગ નથી સૂઝતો, તારા વિના કોઈ સુઝાડે નહીં

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pūrva janamanāṁ karmō mārāṁ, māḍī kaṁī huṁ tō jāṇuṁ nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
pāpōthī bharēlā haiyānō, tārā vinā uddhāra thāya nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
vērathī bharēlā haiyānō, tārā sivāya kōī upāya nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
ciṁtā bharēlā haiyānī ciṁtā, tārī pāsē jō khālī thāya nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
prēmanī jhōlī phēlāvī, tārī pāsē jō prēma pāmē nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
aśāṁta haiyānē, tārī pāsē jō śāṁti malē nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
cēna na paḍē tuja darśana vinā, bījuṁ kaṁī huṁ tō jāṇuṁ nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
līlāmāṁ tārī aṭavāyō, tārā vinā kōī ēmāṁthī ugārē nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
dayā-dharamanō mārga nathī sūjhatō, tārā vinā kōī sujhāḍē nahīṁ
jāṇuṁ ēṭaluṁ māḍī, tārē dvārē āvēlānē khālī tuṁ tō rākhē nahīṁ
English Explanation |
|
Shri Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions that the devotee is certain that the human being will only be uplifted by the Divine Mother. The Mother does not let anyone depart empty handed.
My deeds of the previous birth, I do not know about it Mother
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The heart is filled with vices, without You it will not be uplifted
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The heart which is filled with animosity, has no other alternative than You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The worried heart which is filled with worry, it will release the worry
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I have spread the bag of love, if it does not seek love
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The unrest heart, if it does not attain peace with You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I do not find peace without Your worship, I do not know anything else
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I have been entangled in Your love, no one will uplift without You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I do not understand the religion of compassion, nobody will make me understand than You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed.
|