2000-03-09
2000-03-09
2000-03-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17445
સૂતી હોય તો જાગજે રે માડી, જાગતી હોય તો વહેલી દોડી આવજે

તારા પ્રેમ પ્યાસા આ બાળને, તારા પ્રેમનાં પાન તો કરાવજે
દિ દુનિયાના મોહ તોડાવજે, તારી ભક્તિમાં માડી એને ડુબાડજે
જગ પ્રકાશે તારા પ્રકાશે, હૈયામાં એના તારો પ્રકાશ પાથરજે
સુખદુઃખથી મુક્ત રાખજે, હૈયામાંથી આસક્તિ બધી છોડાવજે
રાહ ભૂલેલા આ તારા બાળને, સાચી રાહ તો બતાવજે
કર્મોના બંધનમાં બંધાયેલો છે બાળ તારો, બંધન એના એ તોડાવજે
ચાહે છે સાંનિધ્ય આ બાળ તારો, તારા સાંનિધ્યમાં એને રાખજે
છે તું કોણ છે એ કોણ, જાણે ના બાળ તારો, જ્ઞાનને સમજણ એની આપજે
સૂતા ને જાગતા રટી શકે નામ તારું, શક્તિ એવી એને આપજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūtī hōya tō jāgajē rē māḍī, jāgatī hōya tō vahēlī dōḍī āvajē
tārā prēma pyāsā ā bālanē, tārā prēmanāṁ pāna tō karāvajē
di duniyānā mōha tōḍāvajē, tārī bhaktimāṁ māḍī ēnē ḍubāḍajē
jaga prakāśē tārā prakāśē, haiyāmāṁ ēnā tārō prakāśa pātharajē
sukhaduḥkhathī mukta rākhajē, haiyāmāṁthī āsakti badhī chōḍāvajē
rāha bhūlēlā ā tārā bālanē, sācī rāha tō batāvajē
karmōnā baṁdhanamāṁ baṁdhāyēlō chē bāla tārō, baṁdhana ēnā ē tōḍāvajē
cāhē chē sāṁnidhya ā bāla tārō, tārā sāṁnidhyamāṁ ēnē rākhajē
chē tuṁ kōṇa chē ē kōṇa, jāṇē nā bāla tārō, jñānanē samajaṇa ēnī āpajē
sūtā nē jāgatā raṭī śakē nāma tāruṁ, śakti ēvī ēnē āpajē
|
|