Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8491 | Date: 16-Mar-2000
ૐ નમઃ સિધ્ધાંબિકાયૈ છે મહામંત્ર આ સદા મંગલમ
Oṁ namaḥ sidhdhāṁbikāyai chē mahāmaṁtra ā sadā maṁgalama

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 8491 | Date: 16-Mar-2000

ૐ નમઃ સિધ્ધાંબિકાયૈ છે મહામંત્ર આ સદા મંગલમ

  No Audio

oṁ namaḥ sidhdhāṁbikāyai chē mahāmaṁtra ā sadā maṁgalama

મા, ભગવાન (Almighty Mother, God)

2000-03-16 2000-03-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17478 ૐ નમઃ સિધ્ધાંબિકાયૈ છે મહામંત્ર આ સદા મંગલમ ૐ નમઃ સિધ્ધાંબિકાયૈ છે મહામંત્ર આ સદા મંગલમ

જે જન જપે મંત્ર આ શ્રદ્ધાથી, કરે સહુનું એ તો કલ્યાણમ

દુઃખદર્દ ટકે ના પાસે એની, છે મંત્ર તો દુઃખ નિવારણમ

રોગ ટકે ના પાસે એની, છે એવો એ તો મહા અદ્ભુતમ

રાખે સહુને શરણમાં સરખા, છે એવો શરણાગતમ વત્સલમ્

સંસારનાં ઝેરોને બનાવે અમૃત, છે સદા એ તો અમૃતમ્

જપે જે જન ચિત્ત જોડીને એને, છે સદા એ દુઃખ નાશનમ્

આસક્તને પણ સદા શક્તિ આપે, છે સદા એ શક્તિ દાયકમ્

અંધારા હૈયામાં પણ પ્રકાશ ફેલાવે, છે એવો એ શક્તિ દાયકમ્

શબ્દે શબ્દે વહે શક્તિનાં ઝરણાં, છે એવો એ શક્તિ દાયકમ્
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

oṁ namaḥ sidhdhāṁbikāyai chē mahāmaṁtra ā sadā maṁgalama

jē jana japē maṁtra ā śraddhāthī, karē sahunuṁ ē tō kalyāṇama

duḥkhadarda ṭakē nā pāsē ēnī, chē maṁtra tō duḥkha nivāraṇama

rōga ṭakē nā pāsē ēnī, chē ēvō ē tō mahā adbhutama

rākhē sahunē śaraṇamāṁ sarakhā, chē ēvō śaraṇāgatama vatsalam

saṁsāranāṁ jhērōnē banāvē amr̥ta, chē sadā ē tō amr̥tam

japē jē jana citta jōḍīnē ēnē, chē sadā ē duḥkha nāśanam

āsaktanē paṇa sadā śakti āpē, chē sadā ē śakti dāyakam

aṁdhārā haiyāmāṁ paṇa prakāśa phēlāvē, chē ēvō ē śakti dāyakam

śabdē śabdē vahē śaktināṁ jharaṇāṁ, chē ēvō ē śakti dāyakam
Scan Image

Gujarati Bhajan no. 8491 by Satguru Devendra Ghia - Kaka
First...848884898490...Last