1985-11-07
1985-11-07
1985-11-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1748
માનવનું મૂળ માનવમાં રહે, અંતે એ પ્રભુમાં હોય
માનવનું મૂળ માનવમાં રહે, અંતે એ પ્રભુમાં હોય
પ્રાણીમાત્રનું મૂળ એનામાં રહે, અંતે એ પ્રભુમાં હોય
આનંદનું મૂળ હૈયામાં રહે, પ્રભુ આનંદ સાગર હોય
જડનું મૂળ જડમાં રહે, અંતે એ પ્રભુમાં હોય
ચેતન સર્વમાં વિલસી રહે, અંતે એ પ્રભુમાં હોય
દેવ-દાનવનું મૂળ દિલમાં રહે, કદી એકનું જોર હોય
લોભ-લાલચથી હૈયું ભર્યું રહે, હૈયે એનો તલસાટ હોય
જો એ તલસાટ પ્રભુમાં જાગે, તો પ્રભુ દૂર ના હોય
કમળ-કાદવમાં રહે, વળી જંતુ પણ એમાં હોય
મનડું કમળ જેમ અલિપ્ત બને, તો પ્રભુ દૂર ન હોય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માનવનું મૂળ માનવમાં રહે, અંતે એ પ્રભુમાં હોય
પ્રાણીમાત્રનું મૂળ એનામાં રહે, અંતે એ પ્રભુમાં હોય
આનંદનું મૂળ હૈયામાં રહે, પ્રભુ આનંદ સાગર હોય
જડનું મૂળ જડમાં રહે, અંતે એ પ્રભુમાં હોય
ચેતન સર્વમાં વિલસી રહે, અંતે એ પ્રભુમાં હોય
દેવ-દાનવનું મૂળ દિલમાં રહે, કદી એકનું જોર હોય
લોભ-લાલચથી હૈયું ભર્યું રહે, હૈયે એનો તલસાટ હોય
જો એ તલસાટ પ્રભુમાં જાગે, તો પ્રભુ દૂર ના હોય
કમળ-કાદવમાં રહે, વળી જંતુ પણ એમાં હોય
મનડું કમળ જેમ અલિપ્ત બને, તો પ્રભુ દૂર ન હોય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānavanuṁ mūla mānavamāṁ rahē, aṁtē ē prabhumāṁ hōya
prāṇīmātranuṁ mūla ēnāmāṁ rahē, aṁtē ē prabhumāṁ hōya
ānaṁdanuṁ mūla haiyāmāṁ rahē, prabhu ānaṁda sāgara hōya
jaḍanuṁ mūla jaḍamāṁ rahē, aṁtē ē prabhumāṁ hōya
cētana sarvamāṁ vilasī rahē, aṁtē ē prabhumāṁ hōya
dēva-dānavanuṁ mūla dilamāṁ rahē, kadī ēkanuṁ jōra hōya
lōbha-lālacathī haiyuṁ bharyuṁ rahē, haiyē ēnō talasāṭa hōya
jō ē talasāṭa prabhumāṁ jāgē, tō prabhu dūra nā hōya
kamala-kādavamāṁ rahē, valī jaṁtu paṇa ēmāṁ hōya
manaḍuṁ kamala jēma alipta banē, tō prabhu dūra na hōya
English Explanation: |
|
The instincts of a human are within the human, finally they merge in God.
The animal instincts are also within him, finally they merge in God.
The basis of bliss is within the heart, God is the ocean of bliss.
The roots of the inanimate are within the inanimate, finally it merges in God.
The consciousness is present in everyone, finally it is within God.
The goodness and the evil is within the heart, sometimes the effect of one overpowers the other.
When the heart is filled with greed and temptation, the heart has a strong desire to fulfil it.
If that same longing awakens for God, then God will not be far away.
The lotus grows in mud, and even the insects are flourishing in it.
If the mind becomes detached like the lotus, then God is not far away.
|