1985-11-05
1985-11-05
1985-11-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1747
જ્યારે સંસારના તાપથી, મનડું તારું તપી જાય
જ્યારે સંસારના તાપથી, મનડું તારું તપી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે દુઃખ-દર્દથી, મનડું તારું અકળાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે કામકાજમાંથી, ચિત્ત તારું હટી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે આફતોથી, હિંમત તારી ડગી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે નિરાશાથી, નયનો તારાં ભીંજાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે માનવતામાંથી, વિશ્વાસ તારો ડગી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે કુદરતના ન્યાયમાંથી, વિશ્વાસ હટી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે જગની જંજાળથી, મનડું કંટાળી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે દુઃખિયાના દુઃખથી, દિલ દ્રવી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે વૈરાગ્ય તારા, હૈયે અડકી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જ્યારે સંસારના તાપથી, મનડું તારું તપી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે દુઃખ-દર્દથી, મનડું તારું અકળાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે કામકાજમાંથી, ચિત્ત તારું હટી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે આફતોથી, હિંમત તારી ડગી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે નિરાશાથી, નયનો તારાં ભીંજાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે માનવતામાંથી, વિશ્વાસ તારો ડગી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે કુદરતના ન્યાયમાંથી, વિશ્વાસ હટી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે જગની જંજાળથી, મનડું કંટાળી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે દુઃખિયાના દુઃખથી, દિલ દ્રવી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
જ્યારે વૈરાગ્ય તારા, હૈયે અડકી જાય
ત્યારે દવા લેજે તું, હરિ તણા નામની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jyārē saṁsāranā tāpathī, manaḍuṁ tāruṁ tapī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē duḥkha-dardathī, manaḍuṁ tāruṁ akalāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē kāmakājamāṁthī, citta tāruṁ haṭī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē āphatōthī, hiṁmata tārī ḍagī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē nirāśāthī, nayanō tārāṁ bhīṁjāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē mānavatāmāṁthī, viśvāsa tārō ḍagī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē kudaratanā nyāyamāṁthī, viśvāsa haṭī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē jaganī jaṁjālathī, manaḍuṁ kaṁṭālī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē duḥkhiyānā duḥkhathī, dila dravī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
jyārē vairāgya tārā, haiyē aḍakī jāya
tyārē davā lējē tuṁ, hari taṇā nāmanī
English Explanation |
|
Kakaji in this bhajan mentions that when a human is disturbed by the worldly affairs the only medicine to be effective is of chanting God’s name-
When your mind is upset about the worldly problems
That time take the medicine, of chanting God’s name
When one is suffering from despair and sorrow, and the mind is unrest
That time you take the medicine, of chanting God’s name
When your mind is distracted from your work,
That time take the medicine, of chanting God’s name
When after the adversities, your will power is shaken
That time take the medicine, of chanting God’s name
When in depression and your eyes swell with tears
That time take the medicine, of chanting God’s name
When you lose hope and faith from humanity
That time take the medicine, of chanting God’s name
When after nature’s justice , your faith is lost
That time take the medicine, of chanting God’s name
When your mind is fed up of worldly problems
That time take the medicine, of chanting God’s name
After seeing the sorrow of a sad person, your heart is unrest
That time take the medicine, of chanting God’s name
When detachment touches your heart
That time take the medicine, of chanting God’s name
Kakaji, in this beautiful bhajan mentions about the power of chanting God’s name and its power to heal everything.
|