Hymn No. 257 | Date: 05-Nov-1985
માડી તને ક્યાં જઈને ગોતું, નથી તારું કોઈ ઠામ કે ઠેકાણું
māḍī tanē kyāṁ jaīnē gōtuṁ, nathī tāruṁ kōī ṭhāma kē ṭhēkāṇuṁ
મા, ભગવાન (Almighty Mother, God)
1985-11-05
1985-11-05
1985-11-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1746
માડી તને ક્યાં જઈને ગોતું, નથી તારું કોઈ ઠામ કે ઠેકાણું
માડી તને ક્યાં જઈને ગોતું, નથી તારું કોઈ ઠામ કે ઠેકાણું
ગરીબના ઝૂંપડે દેખાતી, વળી મહેલમાં પણ તું ભટકાતી - માડી ...
સુંદર રાગે જો તું રિઝાતી, મારા ગળાની ઊણપ ત્યાં વરતાતી
મારા દિલની વાત નથી કહેવાતી, તારા દિલની વાત નથી સમજાતી - માડી ...
પ્રયત્ને પણ મુલાકાત ના થાતી, અનાયાસ કૃપા તારી થાતી
વિશ્વભરમાં રહી તું વ્યાપી, તારી ચાલ કદી ના સમજાતી - માડી ...
મતિએ-મતિએ ભેદ તું દેખાડતી, છતાં સર્વમાં રહી છે તું સાચી
અનેક નામ લઈ, તને ધારી, સર્વની મતિ બહુ મૂંઝાતી - માડી ...
દુન્યવી લોભને દે છે જે ત્યાગી, તેની પાસે તું સદા દોડી જાતી
તને નથી શક્યા કોઈ જાણી, તને વેદ પુરાણે છે વખાણી - માડી ...
લીલા છે તારી બહુ ન્યારી, ભલભલાની મતિ એમાં મૂંઝાણી
તારી કૃપાથી સૌ શકે તને જાણી, કૃપા કરજે મુજ પર બાળ જાણી - માડી ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī tanē kyāṁ jaīnē gōtuṁ, nathī tāruṁ kōī ṭhāma kē ṭhēkāṇuṁ
garībanā jhūṁpaḍē dēkhātī, valī mahēlamāṁ paṇa tuṁ bhaṭakātī - māḍī ...
suṁdara rāgē jō tuṁ rijhātī, mārā galānī ūṇapa tyāṁ varatātī
mārā dilanī vāta nathī kahēvātī, tārā dilanī vāta nathī samajātī - māḍī ...
prayatnē paṇa mulākāta nā thātī, anāyāsa kr̥pā tārī thātī
viśvabharamāṁ rahī tuṁ vyāpī, tārī cāla kadī nā samajātī - māḍī ...
matiē-matiē bhēda tuṁ dēkhāḍatī, chatāṁ sarvamāṁ rahī chē tuṁ sācī
anēka nāma laī, tanē dhārī, sarvanī mati bahu mūṁjhātī - māḍī ...
dunyavī lōbhanē dē chē jē tyāgī, tēnī pāsē tuṁ sadā dōḍī jātī
tanē nathī śakyā kōī jāṇī, tanē vēda purāṇē chē vakhāṇī - māḍī ...
līlā chē tārī bahu nyārī, bhalabhalānī mati ēmāṁ mūṁjhāṇī
tārī kr̥pāthī sau śakē tanē jāṇī, kr̥pā karajē muja para bāla jāṇī - māḍī ...
English Explanation |
|
"Shri Devendraji Ghia has written innumerable bhajans in the glory of the Divine Mother and has a treasure of these bhajans.
It is difficult for the devotee to seek the Divine Mother as She has no address and no place to seek as She is omnipresent-
Where should I seek for you Mother, you do not have any place or address
You are to be seen in the poor man’s cottage, yet You can be seen in the palaces as well
Where should I seek for you Mother, you do not have any place or address
If you are cajoled with a melodious tune, there would be lapse in my vocals
I cannot mention the secrets of my heart, I cannot understand Your hearts talk
Where should I seek for you Mother, you do not have any place or address
Even after innumerable efforts, I cannot meet You, and luckily I would be blessed and meet You
You are the most powerful Creator in this world, I can never understand Your game
Where should I seek for you Mother, you do not have any place or address
At Every step You discriminated, yet You are truly within everyone
Where should I seek for you Mother, you do not have any place or address
You have Many names, I have assumed You, everyone was very confused
Where should I seek for you Mother, you do not have any place or address
The people who sacrifice the worldly affairs, You go running to such people
Nobody has understood You, even the ancient Vedas and Puran’s have praised You
Where should I seek for you Mother, you do not have any place or address
Your game is very different, the wisest people will be in doldrums
With You everybody can know You, shower Your grace on me thinking me as a child
Where should I seek for you Mother, you do not have any place or address
Kakaji in this beautiful bhajan tells us that the Divine Mother is omnipresent."
|