1985-11-04
1985-11-04
1985-11-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1745
ના છોડ તું કાલ પર `મા' નું નામ
ના છોડ તું કાલ પર `મા' નું નામ,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
નથી ભરોસો તારા દેહ ને શ્વાસનો જ્યાં,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
વિતાવ્યું છે આયુષ્ય આળસમાં જ્યાં,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
મળ્યો છે, અમૂલ્ય માનવદેહ તને જ્યાં,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
મોહ-નિદ્રામાં આયુષ્ય તારું ના વિતાવ,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
કામ-ક્રોધ પર કાબૂ રાખી, તું ચાલ,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
જિંદગીમાં આશા-નિરાશા ડોકિયાં કરશે જ્યાં,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
સોંપી દે ચિંતા ને જીવનનો ભાર તમામ,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
ના છોડ તું કાલ પર પુણ્યનું કામ,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
સુખદુઃખ ભૂલીને, જોડજે ચિત્ત તું એમાં,
ભજી લે, ભજી લે, આજ, આજ ભાઈ અત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā chōḍa tuṁ kāla para `mā' nuṁ nāma,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
nathī bharōsō tārā dēha nē śvāsanō jyāṁ,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
vitāvyuṁ chē āyuṣya ālasamāṁ jyāṁ,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
malyō chē, amūlya mānavadēha tanē jyāṁ,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
mōha-nidrāmāṁ āyuṣya tāruṁ nā vitāva,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
kāma-krōdha para kābū rākhī, tuṁ cāla,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
jiṁdagīmāṁ āśā-nirāśā ḍōkiyāṁ karaśē jyāṁ,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
sōṁpī dē ciṁtā nē jīvananō bhāra tamāma,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
nā chōḍa tuṁ kāla para puṇyanuṁ kāma,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
sukhaduḥkha bhūlīnē, jōḍajē citta tuṁ ēmāṁ,
bhajī lē, bhajī lē, āja, āja bhāī atyārē
English Explanation |
|
Kakaji in this bhajan tells us to have a virtuous life and to steady our mind in the glory of the Divine Mother-
Do not defer for tomorrow the chanting of the name of The Divine Mother,
Worship, please worship, today, today brother and now
When your body does not trust your breath,
Worship, please worship, today, today brother and now
I have spent my entire life in laziness
Worship, please worship, today, today brother and now
You have got a very precious human body
Worship, please worship, today, today brother and now
Do not waste your life in greed and sleep
Worship, please worship, today, today brother and now
You have control over your greed and lust, you go ahead
Worship, please worship, today, today brother and now
When in your life hope and despair, will peep
Worship, please worship, today, today brother and now
You surrender completely all your worries and the burden of life
Worship, please worship, today, today brother and now
You do not postpone the virtuous actions for tomorrow
Worship, please worship, today, today brother and now
You forget all your joy and sadness, meditate your mind on it
Worship, please worship, today, today brother and now
Kakaji, in this beautiful bhajan mentions that one should not delay the worship of God.
|