1998-08-01
1998-08-01
1998-08-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17488
હસ્તી મારા જીવનની જીવનમાંથી જાશે તો મટી
હસ્તી મારા જીવનની જીવનમાંથી જાશે તો મટી
મસ્તી પ્રભુની હૈયાંમાંથી મારા જાશે તો જો એ ઘટી
છે મસ્તી એ તો જીવનની અમૃતરસની તો પ્યાલી
જાય છે જીવનને ખીલવી, ખીલવી જાય છે જીવનની કળી
કહું એને ગણું એને સુગંધ તો એને મારા જીવનની
છે એ તો મારા જીવનની તો પ્રેમ રસની પ્યાલી
સંભળાય જીવનમાં જ્યાં સાદ એનો, જાય હૈયું એમાં કૂદી
એની એ મસ્તી વિના, જગમાં જાશે જીવન મારું લથડી
મસ્તી વિનાની જિંદગી કેમ જીવવી કલ્પના કેમ કરવી
રાય હોય કે રંક હોય, નથી મસ્તી વિનાની જિંદગી ખપતી
જાશે જીવનમાં મસ્તી જ્યાં છવાઈ, જરૂર બીજી એને નથી પડતી
https://www.youtube.com/watch?v=7OfApqjfEy4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હસ્તી મારા જીવનની જીવનમાંથી જાશે તો મટી
મસ્તી પ્રભુની હૈયાંમાંથી મારા જાશે તો જો એ ઘટી
છે મસ્તી એ તો જીવનની અમૃતરસની તો પ્યાલી
જાય છે જીવનને ખીલવી, ખીલવી જાય છે જીવનની કળી
કહું એને ગણું એને સુગંધ તો એને મારા જીવનની
છે એ તો મારા જીવનની તો પ્રેમ રસની પ્યાલી
સંભળાય જીવનમાં જ્યાં સાદ એનો, જાય હૈયું એમાં કૂદી
એની એ મસ્તી વિના, જગમાં જાશે જીવન મારું લથડી
મસ્તી વિનાની જિંદગી કેમ જીવવી કલ્પના કેમ કરવી
રાય હોય કે રંક હોય, નથી મસ્તી વિનાની જિંદગી ખપતી
જાશે જીવનમાં મસ્તી જ્યાં છવાઈ, જરૂર બીજી એને નથી પડતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hastī mārā jīvananī jīvanamāṁthī jāśē tō maṭī
mastī prabhunī haiyāṁmāṁthī mārā jāśē tō jō ē ghaṭī
chē mastī ē tō jīvananī amr̥tarasanī tō pyālī
jāya chē jīvananē khīlavī, khīlavī jāya chē jīvananī kalī
kahuṁ ēnē gaṇuṁ ēnē sugaṁdha tō ēnē mārā jīvananī
chē ē tō mārā jīvananī tō prēma rasanī pyālī
saṁbhalāya jīvanamāṁ jyāṁ sāda ēnō, jāya haiyuṁ ēmāṁ kūdī
ēnī ē mastī vinā, jagamāṁ jāśē jīvana māruṁ lathaḍī
mastī vinānī jiṁdagī kēma jīvavī kalpanā kēma karavī
rāya hōya kē raṁka hōya, nathī mastī vinānī jiṁdagī khapatī
jāśē jīvanamāṁ mastī jyāṁ chavāī, jarūra bījī ēnē nathī paḍatī
|
|