1998-08-22
1998-08-22
1998-08-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17534
મનના શાંત જળમાં જ્યાં પત્થરા ફેંકાયા, અશાંતિના વર્તૂળો સરજાયા

જીવનમાં પડયા શાંતિ ને અંતર જ્યાં, અશાંતિના મૂક પ્રેક્ષક બનાવ્યા
હૈયાંમાં વલોપાતના વર્તૂળ સરજાયા, અશાંતિ ઊભા એ તો કરી ગયા
ક્રોધે તો જોર જમાવી, વર્તુળો એના રચ્યા, અશાંતિ ઊભા એ તો કરી ગયા
લોભનાં પત્થરો પડયા જ્યાં હૈયાંમાં, જીવનની શાંતિ એ તો હરી ગયા
લાલચની કાંકરીઓ પડી જ્યાં હૈયાંમાં, જીવનની શાંતિ એ તો લૂંટી ગયા
ઇર્ષ્યાનો પત્થરો ફેંકાયો જ્યાં હૈયાંમાં, જીવનની શાંતિ એ ડહોળી ગયા
કૂડકપટના પત્થરા ફેંકાયા જ્યાં હૈયાંમાં, જીવનની શાંતિ એ તો લૂંટી ગયા
શંકાઓનો પત્થરમારો ચાલ્યો જ્યાં હૈયાંમાં, દર્શન શાંતિના તે દુર્લભ બન્યા
આવા અસંખ્ય પત્થરાઓ સહી સહી, મનાવો શાંતિ કાજે જીવનમાં મથી રહ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananā śāṁta jalamāṁ jyāṁ paththarā phēṁkāyā, aśāṁtinā vartūlō sarajāyā
jīvanamāṁ paḍayā śāṁti nē aṁtara jyāṁ, aśāṁtinā mūka prēkṣaka banāvyā
haiyāṁmāṁ valōpātanā vartūla sarajāyā, aśāṁti ūbhā ē tō karī gayā
krōdhē tō jōra jamāvī, vartulō ēnā racyā, aśāṁti ūbhā ē tō karī gayā
lōbhanāṁ paththarō paḍayā jyāṁ haiyāṁmāṁ, jīvananī śāṁti ē tō harī gayā
lālacanī kāṁkarīō paḍī jyāṁ haiyāṁmāṁ, jīvananī śāṁti ē tō lūṁṭī gayā
irṣyānō paththarō phēṁkāyō jyāṁ haiyāṁmāṁ, jīvananī śāṁti ē ḍahōlī gayā
kūḍakapaṭanā paththarā phēṁkāyā jyāṁ haiyāṁmāṁ, jīvananī śāṁti ē tō lūṁṭī gayā
śaṁkāōnō paththaramārō cālyō jyāṁ haiyāṁmāṁ, darśana śāṁtinā tē durlabha banyā
āvā asaṁkhya paththarāō sahī sahī, manāvō śāṁti kājē jīvanamāṁ mathī rahyāṁ
|
|