1998-08-31
1998-08-31
1998-08-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17555
ઉપર છે આભ ને નીચે છે ધરતી, રહેવું છે જગમાં બંનેના એમાં બની
ઉપર છે આભ ને નીચે છે ધરતી, રહેવું છે જગમાં બંનેના એમાં બની
પડશે રાખવા પગ ટકાવી ધરતી ઉપર, આવશે મન જગમાં આકાશમાં ફરી
વાસ્તવિક્તા ને કલ્પનાની છે આ બંને ભૂમિ, જીવનમાં જાજે ના આ ભૂલી
છે બંનેમાં તો સુંદરતા તો જગમાં જુદી, છે જુદી જુદી તો ભરી ભરી
ધરતીને આકાશના તત્ત્વ ભર્યા છે તનમાં, પડશે લેવા એને સમજી
દુઃખદર્દની ભાષા, જાવી પડશે જગમાં, જીવનમાં એ તો ભૂલી
પડશે રાખવી એના સ્થાનમાં એને ટકાવી ભૂલ જીવનમાં એમાં ના કરવી
દૂરને દૂર રાખવા પડશે તોફાનો હૈયેથી, જોજે જાય ના હૈયાંને હચમચાવી
વાસ્તવિકતામાં રાખજે પગ ટકાવી, જાજે ના જીવનમાં કલ્પનાઓમાં ઊડી
પડશે રાખવી જીવનમાં તો સદા, સમતુલા એમાં તો જાળવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
upara chē ābha nē nīcē chē dharatī, rahēvuṁ chē jagamāṁ baṁnēnā ēmāṁ banī
paḍaśē rākhavā paga ṭakāvī dharatī upara, āvaśē mana jagamāṁ ākāśamāṁ pharī
vāstaviktā nē kalpanānī chē ā baṁnē bhūmi, jīvanamāṁ jājē nā ā bhūlī
chē baṁnēmāṁ tō suṁdaratā tō jagamāṁ judī, chē judī judī tō bharī bharī
dharatīnē ākāśanā tattva bharyā chē tanamāṁ, paḍaśē lēvā ēnē samajī
duḥkhadardanī bhāṣā, jāvī paḍaśē jagamāṁ, jīvanamāṁ ē tō bhūlī
paḍaśē rākhavī ēnā sthānamāṁ ēnē ṭakāvī bhūla jīvanamāṁ ēmāṁ nā karavī
dūranē dūra rākhavā paḍaśē tōphānō haiyēthī, jōjē jāya nā haiyāṁnē hacamacāvī
vāstavikatāmāṁ rākhajē paga ṭakāvī, jājē nā jīvanamāṁ kalpanāōmāṁ ūḍī
paḍaśē rākhavī jīvanamāṁ tō sadā, samatulā ēmāṁ tō jālavī
|
|