Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 267 | Date: 19-Nov-1985
જ્યારે ઊંડે સમુદ્રમાં જળે, આધાર કોઈ નહીં જડે
Jyārē ūṁḍē samudramāṁ jalē, ādhāra kōī nahīṁ jaḍē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 267 | Date: 19-Nov-1985

જ્યારે ઊંડે સમુદ્રમાં જળે, આધાર કોઈ નહીં જડે

  No Audio

jyārē ūṁḍē samudramāṁ jalē, ādhāra kōī nahīṁ jaḍē

મા, ભગવાન (Almighty Mother, God)

1985-11-19 1985-11-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1756 જ્યારે ઊંડે સમુદ્રમાં જળે, આધાર કોઈ નહીં જડે જ્યારે ઊંડે સમુદ્રમાં જળે, આધાર કોઈ નહીં જડે

   ત્યારે આધાર જડશે, તને હરિના નામમાં

જ્યારે રેતીના રણમાં, કોઈ સાથ તને નહીં જડે

   ત્યારે સાથ જડશે, તને હરિના નામમાં

જ્યારે તોફાનમાં નાવ, તારી ડગમગી જાય

   ત્યારે સ્થિરતા મળશે, તને હરિના નામમાં

જ્યારે ઊંડે અંધારે, તને પ્રકાશ નહીં જડે

   ત્યારે પ્રકાશ જડશે, તને હરિના નામમાં

જ્યારે ઊંડા દુઃખમાં દિલાસો તને નહીં જડે

   ત્યારે દિલાસો જડશે, તને હરિના નામમાં

જ્યારે પ્રેમ માટે તડપતા હૈયામાં પ્રેમ નહીં જડે

   ત્યારે પ્રેમ જડશે, તને હરિના નામમાં

જ્યારે સંસારના તાપમાં છાંયડો ક્યાંય નહીં જડે

   ત્યારે શીતળ છાંયડો મળશે, તને હરિના નામમાં

જ્યારે જગમાં તને સાચો સાથી નહીં જડે

   ત્યારે જડશે સાચો સાથી, તને હરિના નામમાં
View Original Increase Font Decrease Font


જ્યારે ઊંડે સમુદ્રમાં જળે, આધાર કોઈ નહીં જડે

   ત્યારે આધાર જડશે, તને હરિના નામમાં

જ્યારે રેતીના રણમાં, કોઈ સાથ તને નહીં જડે

   ત્યારે સાથ જડશે, તને હરિના નામમાં

જ્યારે તોફાનમાં નાવ, તારી ડગમગી જાય

   ત્યારે સ્થિરતા મળશે, તને હરિના નામમાં

જ્યારે ઊંડે અંધારે, તને પ્રકાશ નહીં જડે

   ત્યારે પ્રકાશ જડશે, તને હરિના નામમાં

જ્યારે ઊંડા દુઃખમાં દિલાસો તને નહીં જડે

   ત્યારે દિલાસો જડશે, તને હરિના નામમાં

જ્યારે પ્રેમ માટે તડપતા હૈયામાં પ્રેમ નહીં જડે

   ત્યારે પ્રેમ જડશે, તને હરિના નામમાં

જ્યારે સંસારના તાપમાં છાંયડો ક્યાંય નહીં જડે

   ત્યારે શીતળ છાંયડો મળશે, તને હરિના નામમાં

જ્યારે જગમાં તને સાચો સાથી નહીં જડે

   ત્યારે જડશે સાચો સાથી, તને હરિના નામમાં




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jyārē ūṁḍē samudramāṁ jalē, ādhāra kōī nahīṁ jaḍē

   tyārē ādhāra jaḍaśē, tanē harinā nāmamāṁ

jyārē rētīnā raṇamāṁ, kōī sātha tanē nahīṁ jaḍē

   tyārē sātha jaḍaśē, tanē harinā nāmamāṁ

jyārē tōphānamāṁ nāva, tārī ḍagamagī jāya

   tyārē sthiratā malaśē, tanē harinā nāmamāṁ

jyārē ūṁḍē aṁdhārē, tanē prakāśa nahīṁ jaḍē

   tyārē prakāśa jaḍaśē, tanē harinā nāmamāṁ

jyārē ūṁḍā duḥkhamāṁ dilāsō tanē nahīṁ jaḍē

   tyārē dilāsō jaḍaśē, tanē harinā nāmamāṁ

jyārē prēma māṭē taḍapatā haiyāmāṁ prēma nahīṁ jaḍē

   tyārē prēma jaḍaśē, tanē harinā nāmamāṁ

jyārē saṁsāranā tāpamāṁ chāṁyaḍō kyāṁya nahīṁ jaḍē

   tyārē śītala chāṁyaḍō malaśē, tanē harinā nāmamāṁ

jyārē jagamāṁ tanē sācō sāthī nahīṁ jaḍē

   tyārē jaḍaśē sācō sāthī, tanē harinā nāmamāṁ
English Explanation Increase Font Decrease Font


Kakaji, Shri Devendraji Ghia has written innumerable bhajans in the glory of the Divine Mother and through these bhajans and hymns has explained the mortal being that the true spiritual path is the path leading in the worship and chanting of the God name-

When in the deep fathom of the ocean, you do not find any support

Then you will find the support in the chanting the name of God

When you do not find support in the any particle of sand in the desert, then you will find support in the chanting the name of God

When in the turbulent waters, your ship is about to be wrecked, then you will find the support and balance in the chanting the name of God

When in the deep darkness, everything seems ominous and you do not find light, then you will find light in the chanting the name of God

When in deep despair and sorrow, you do not find any consolation, then you will find consolation in chanting the name of God

When you do not find love in the unrest heart, then you will find love in chanting the name of God

When you do not find shelter in the scorching heat of the worldly affairs, then you will find extreme comfort in chanting the name of God

When you do not find a true companion in the world, then you will find a true friend in chanting the name of God

Here, Kakaji in this bhajan illuminates the devotee that the eternal truth and worship in this world is in chanting the name of God. When nobody is there to support you or you find yourself being lonely in this world, then chanting the name of God is the true saviour.
Scan Image

Gujarati Bhajan no. 267 by Satguru Devendra Ghia - Kaka
First...265266267...Last