Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7577 | Date: 07-Sep-1998
ચઢવા છે, ચઢવા છે, ચઢાણ કપરા, સંકલ્પના તો જીવનમાં
Caḍhavā chē, caḍhavā chē, caḍhāṇa kaparā, saṁkalpanā tō jīvanamāṁ

શરણાગતિ (Surrender)

Hymn No. 7577 | Date: 07-Sep-1998

ચઢવા છે, ચઢવા છે, ચઢાણ કપરા, સંકલ્પના તો જીવનમાં

  No Audio

caḍhavā chē, caḍhavā chē, caḍhāṇa kaparā, saṁkalpanā tō jīvanamāṁ

શરણાગતિ (Surrender)

1998-09-07 1998-09-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17564 ચઢવા છે, ચઢવા છે, ચઢાણ કપરા, સંકલ્પના તો જીવનમાં ચઢવા છે, ચઢવા છે, ચઢાણ કપરા, સંકલ્પના તો જીવનમાં

ડગલેને પગલે પડશે કરવા સામના, ચઢાણ મારે ચડવા છે

ધીરે ધીરે ભરીને ડગલા, ના પાછા પગલાં એમાં તો ભરવા છે

નાના નાના સંકલ્પોના, નાના નાના તારલિયાઓથી ગજવા મારે ભરવા છે

રાખી અવિચલ ધ્રૂવને લક્ષ્યમાં, મારે એની પાસે તો પ્હોંયવું છે

એક એક તારલા કરી ભેગા, ગજવા મોટા મારે તો કરવા છે

સમાવું ના બધા સંકલ્પો એમાં ત્યાં, બીજા સંકલ્પો કરવા છે

ખોવા નથી ચૂકવા નથી કોઈ તારલિયા, જ્યાં બધાં મારે ભેગા કરવા છે

આ કાર્યમાં બધી શક્તિ મારી ને મન મારું એમાં લગાડવું છે

દૂર રાખીને શંકાને એમાં, કાર્ય મારું મારે તો પાર પાડવું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

caḍhavā chē, caḍhavā chē, caḍhāṇa kaparā, saṁkalpanā tō jīvanamāṁ

ḍagalēnē pagalē paḍaśē karavā sāmanā, caḍhāṇa mārē caḍavā chē

dhīrē dhīrē bharīnē ḍagalā, nā pāchā pagalāṁ ēmāṁ tō bharavā chē

nānā nānā saṁkalpōnā, nānā nānā tāraliyāōthī gajavā mārē bharavā chē

rākhī avicala dhrūvanē lakṣyamāṁ, mārē ēnī pāsē tō phōṁyavuṁ chē

ēka ēka tāralā karī bhēgā, gajavā mōṭā mārē tō karavā chē

samāvuṁ nā badhā saṁkalpō ēmāṁ tyāṁ, bījā saṁkalpō karavā chē

khōvā nathī cūkavā nathī kōī tāraliyā, jyāṁ badhāṁ mārē bhēgā karavā chē

ā kāryamāṁ badhī śakti mārī nē mana māruṁ ēmāṁ lagāḍavuṁ chē

dūra rākhīnē śaṁkānē ēmāṁ, kārya māruṁ mārē tō pāra pāḍavuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 7577 by Satguru Devendra Ghia - Kaka
First...757375747575...Last