Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7586 | Date: 11-Sep-1998
ચિત્ત તો ભમતું રહે, ના રમત એની એ તો છોડે
Citta tō bhamatuṁ rahē, nā ramata ēnī ē tō chōḍē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7586 | Date: 11-Sep-1998

ચિત્ત તો ભમતું રહે, ના રમત એની એ તો છોડે

  No Audio

citta tō bhamatuṁ rahē, nā ramata ēnī ē tō chōḍē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-09-11 1998-09-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17573 ચિત્ત તો ભમતું રહે, ના રમત એની એ તો છોડે ચિત્ત તો ભમતું રહે, ના રમત એની એ તો છોડે

કરો લાખ કોશિશો, ના કદી એ છોડે, ના રમત ભૂલે

ઋષિઓ, મુનિઓ જીવનભર મથે, કાબૂમાં આવે ને છટકે

પ્રિય છે એને એની રમત, રમત એની એ તો રમતું રહે

ક્ષણ ક્ષણના સુખદુઃખનો સાથી બને, રમત તોયે રમતું રહે

આનંદની ખોજમાં નિત્ય ભમે, જીવનમાં આનંદ તોયે ચૂકે

રહે જ્યારે જેના હાથમાં એ, જીવનને ક્યાંનું ક્યાં પહોંચાડે

ચિત્ત માને ફરવામાં, દિલ ચાહે સ્થિરતા, ના મેળ એનો મળે

જાશે કયા રસ્તે એ ક્યારે, ખબર એની તો ના પડે

જ્યારે જીવનમાં એ સ્થિર બને, પ્રભુ મિલન સહજ બને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

citta tō bhamatuṁ rahē, nā ramata ēnī ē tō chōḍē

karō lākha kōśiśō, nā kadī ē chōḍē, nā ramata bhūlē

r̥ṣiō, muniō jīvanabhara mathē, kābūmāṁ āvē nē chaṭakē

priya chē ēnē ēnī ramata, ramata ēnī ē tō ramatuṁ rahē

kṣaṇa kṣaṇanā sukhaduḥkhanō sāthī banē, ramata tōyē ramatuṁ rahē

ānaṁdanī khōjamāṁ nitya bhamē, jīvanamāṁ ānaṁda tōyē cūkē

rahē jyārē jēnā hāthamāṁ ē, jīvananē kyāṁnuṁ kyāṁ pahōṁcāḍē

citta mānē pharavāmāṁ, dila cāhē sthiratā, nā mēla ēnō malē

jāśē kayā rastē ē kyārē, khabara ēnī tō nā paḍē

jyārē jīvanamāṁ ē sthira banē, prabhu milana sahaja banē
Scan Image

Gujarati Bhajan no. 7586 by Satguru Devendra Ghia - Kaka
First...758275837584...Last