Hymn No. 273 | Date: 23-Nov-1985
`મા' નો રથ ચાલ્યો જાય, `મા' નો રથ ચાલ્યો જાય
`mā' nō ratha cālyō jāya, `mā' nō ratha cālyō jāya
મા, ભગવાન (Almighty Mother, God)
1985-11-23
1985-11-23
1985-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1762
`મા' નો રથ ચાલ્યો જાય, `મા' નો રથ ચાલ્યો જાય
`મા' નો રથ ચાલ્યો જાય, `મા' નો રથ ચાલ્યો જાય
એની ઘૂઘરીના ઘમકારા, મીઠા-મીઠા સંભળાય
`મા' ના પ્રકાશે અવનિ પર, અનોખો પ્રકાશ ફેલાય
લાલ `મા' ની ચૂંદડી, જુઓ આકાશે એ તો લહેરાય
`મા' ના મુખડાનું તેજ છે અનેરું, ભાનુદેવ ઝાંખા દેખાય
એના પાયલનો ઝણકાર, એ તો ભૂલ્યો ના ભુલાય
સવારી એની દેખતાં, હૈયે અનેરો આનંદ ઊભરાય
ચાલે રથ ધીમો-ધીમો, પણ એ રોક્યો ના રોકાય
અંગે છે આભૂષણો ચમકતાં, એના હાથે ત્રિશૂળ સોહાય
જગ પર એ તો દૃષ્ટિ કરતાં, એનું સોહામણું મુખડું મલકાય
યુગોથી રથ ચાલ્યો આવ્યો, ચાલતો રહેશે એ તો સદાય
એની આંખમાં વહે અમીરસ ઝરણાં, હૈયે એને વહાલ ઊભરાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
`mā' nō ratha cālyō jāya, `mā' nō ratha cālyō jāya
ēnī ghūgharīnā ghamakārā, mīṭhā-mīṭhā saṁbhalāya
`mā' nā prakāśē avani para, anōkhō prakāśa phēlāya
lāla `mā' nī cūṁdaḍī, juō ākāśē ē tō lahērāya
`mā' nā mukhaḍānuṁ tēja chē anēruṁ, bhānudēva jhāṁkhā dēkhāya
ēnā pāyalanō jhaṇakāra, ē tō bhūlyō nā bhulāya
savārī ēnī dēkhatāṁ, haiyē anērō ānaṁda ūbharāya
cālē ratha dhīmō-dhīmō, paṇa ē rōkyō nā rōkāya
aṁgē chē ābhūṣaṇō camakatāṁ, ēnā hāthē triśūla sōhāya
jaga para ē tō dr̥ṣṭi karatāṁ, ēnuṁ sōhāmaṇuṁ mukhaḍuṁ malakāya
yugōthī ratha cālyō āvyō, cālatō rahēśē ē tō sadāya
ēnī āṁkhamāṁ vahē amīrasa jharaṇāṁ, haiyē ēnē vahāla ūbharāya
English Explanation |
|
The different ornaments and her radiant smile are projected here-
The chariot of ‘Ma’ the Divine Mother is moving on, the chariot of ‘Ma’ is moving on
The jingling sound of the anklets, sounds very melodious
the illumined rays of ‘Ma’ on the earth, pervades a strange brightness
The colour of the stole of ‘Ma’ is red, see it sways in the sky
The brightness of the Divine Mother’Ma’ face is divine, even Bhanudev will look lighter
The jingling sound of its anklets, one cannot forget even if he wants to
See Her ride, the heart jumps with joy
The chariot moves slowly and gradually, but it will not stop
The Jewelry is resplendent on Her body, the Trishul in Her hand also looks beautiful
When She casts her glance on the earth, Her radiant face breaks in a smile
The chariot has been moving since ages, it will keep on moving always
The amiras flows from Her eyes, and the heart swells with love.
|