1985-11-23
1985-11-23
1985-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1763
ભક્તિ કેરો દીવડો પ્રગટાવો, શ્રદ્ધા કેરું તેલ પુરાવો
ભક્તિ કેરો દીવડો પ્રગટાવો, શ્રદ્ધા કેરું તેલ પુરાવો
માતા સિધ્ધાંબેને કાજ
સંયમ કેરી જ્યોત જગાવો, ધીરજ કેરું તેલ પુરાવો
માતા સિધ્ધાંબેને કાજ
ચારિત્ર્ય કેરું આસન બિછાવો, ધ્યાન કેરું તપ તપાવો
માતા સિધ્ધાંબેને કાજ
નામ કેરી જ્યોત જગાવો, ભક્તિ કેરા ભાવ ભરાવો,
માતા સિધ્ધાંબેને કાજ
જ્ઞાન કેરી જ્યોત હૈયે જગાવો, હૈયા કેરું અજ્ઞાન મિટાવો
માતા સિધ્ધાંબેને કાજ
કામક્રોધ હૈયેથી હટાવો, `મા' ના પ્રેમપૂરમાં તણાવો
માતા સિધ્ધાંબેને કાજ
પળેપળ સ્મરણમાં વિતાવો, એના ગુણલા હૈયે સમાવો
માતા સિધ્ધાંબેને કાજ
ભાવભર્યું આમંત્રણ મોકલાવો, એને હવે હૈયે પધરાવો
માતા સિધ્ધાંબેને કાજ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભક્તિ કેરો દીવડો પ્રગટાવો, શ્રદ્ધા કેરું તેલ પુરાવો
માતા સિધ્ધાંબેને કાજ
સંયમ કેરી જ્યોત જગાવો, ધીરજ કેરું તેલ પુરાવો
માતા સિધ્ધાંબેને કાજ
ચારિત્ર્ય કેરું આસન બિછાવો, ધ્યાન કેરું તપ તપાવો
માતા સિધ્ધાંબેને કાજ
નામ કેરી જ્યોત જગાવો, ભક્તિ કેરા ભાવ ભરાવો,
માતા સિધ્ધાંબેને કાજ
જ્ઞાન કેરી જ્યોત હૈયે જગાવો, હૈયા કેરું અજ્ઞાન મિટાવો
માતા સિધ્ધાંબેને કાજ
કામક્રોધ હૈયેથી હટાવો, `મા' ના પ્રેમપૂરમાં તણાવો
માતા સિધ્ધાંબેને કાજ
પળેપળ સ્મરણમાં વિતાવો, એના ગુણલા હૈયે સમાવો
માતા સિધ્ધાંબેને કાજ
ભાવભર્યું આમંત્રણ મોકલાવો, એને હવે હૈયે પધરાવો
માતા સિધ્ધાંબેને કાજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhakti kērō dīvaḍō pragaṭāvō, śraddhā kēruṁ tēla purāvō
mātā sidhdhāṁbēnē kāja
saṁyama kērī jyōta jagāvō, dhīraja kēruṁ tēla purāvō
mātā sidhdhāṁbēnē kāja
cāritrya kēruṁ āsana bichāvō, dhyāna kēruṁ tapa tapāvō
mātā sidhdhāṁbēnē kāja
nāma kērī jyōta jagāvō, bhakti kērā bhāva bharāvō,
mātā sidhdhāṁbēnē kāja
jñāna kērī jyōta haiyē jagāvō, haiyā kēruṁ ajñāna miṭāvō
mātā sidhdhāṁbēnē kāja
kāmakrōdha haiyēthī haṭāvō, `mā' nā prēmapūramāṁ taṇāvō
mātā sidhdhāṁbēnē kāja
palēpala smaraṇamāṁ vitāvō, ēnā guṇalā haiyē samāvō
mātā sidhdhāṁbēnē kāja
bhāvabharyuṁ āmaṁtraṇa mōkalāvō, ēnē havē haiyē padharāvō
mātā sidhdhāṁbēnē kāja
English Explanation |
|
In this hymn different spiritual messages are conveyed for the worship of the Divine Mother.
The lamp which has been lit, the oil poured in the lamp is of faith
For Mother Siddhambika
Light The flame of control, and pour the oil of patience
For Mother Siddhambika
Let the mattress be laid of character, let meditation take place
For Mother Siddhambika
Let the flame be lit in the name, let devotion and worship be the emotions
For Mother Siddhambika
Let the flame of knowledge be illumined in the heart, let ignorance be eradicated
For Mother Siddhambika
Destroy greed and lust from the heart, get drifted in the love of ‘Ma’
For Mother Siddhambika
Fill every moment in chanting, keep her praise and worship in the heart
For Mother Siddhambika
Send a loving invitation, and let it settle in the heart
For Mother Siddhambika.
The devotee has been enlightened to do various things for the worship of the Divine Mother.
|