Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7653 | Date: 24-Oct-1998
પ્રગટે પ્રેમની જ્યોત હૈયાંમાં, દીવડો એનો તો તું બનાવજે
Pragaṭē prēmanī jyōta haiyāṁmāṁ, dīvaḍō ēnō tō tuṁ banāvajē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7653 | Date: 24-Oct-1998

પ્રગટે પ્રેમની જ્યોત હૈયાંમાં, દીવડો એનો તો તું બનાવજે

  No Audio

pragaṭē prēmanī jyōta haiyāṁmāṁ, dīvaḍō ēnō tō tuṁ banāvajē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-10-24 1998-10-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17640 પ્રગટે પ્રેમની જ્યોત હૈયાંમાં, દીવડો એનો તો તું બનાવજે પ્રગટે પ્રેમની જ્યોત હૈયાંમાં, દીવડો એનો તો તું બનાવજે

જાગે જો ઇર્ષ્યાની જ્વાળા જો હૈયાંમાં, તુરંત એને તો બુઝાવજે

શંકાનો તણખો જાગે જ્યાં મનમાં, ઉપાય એનો તુરંત કરજે

હૈયાંમાં તો જીવનમાં, ઇચ્છાઓની વસતીને ના વધવા દેજે

જીવનમાં હૈયાંને તો પ્રભુના વિશ્વાસમાં નિત્ય ડૂબેલું રાખજે

આંખોમાંથી ઇર્ષ્યાના કાંટા હૈયાંમાંથી કામવાસનાના તાંતણા ખેંચી કાઢજે

દુઃખદર્દને ઘૂંટી ઘૂંટી જીવનમાં ના મજબૂત એને તું બનાવજે

હરેક કાર્યો કરવા પૂરા વિશ્વાસમાં વિશ્વાસ રાખી તું ચાલજે

ડગલે પગલે છે જરૂર હિંમતની, હિંમતને તો ના નેવે મૂકજે

મળવું છે પ્રભુને તો જીવનમાં, ધીરજની જ્યોતને ના બૂઝવા દેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pragaṭē prēmanī jyōta haiyāṁmāṁ, dīvaḍō ēnō tō tuṁ banāvajē

jāgē jō irṣyānī jvālā jō haiyāṁmāṁ, turaṁta ēnē tō bujhāvajē

śaṁkānō taṇakhō jāgē jyāṁ manamāṁ, upāya ēnō turaṁta karajē

haiyāṁmāṁ tō jīvanamāṁ, icchāōnī vasatīnē nā vadhavā dējē

jīvanamāṁ haiyāṁnē tō prabhunā viśvāsamāṁ nitya ḍūbēluṁ rākhajē

āṁkhōmāṁthī irṣyānā kāṁṭā haiyāṁmāṁthī kāmavāsanānā tāṁtaṇā khēṁcī kāḍhajē

duḥkhadardanē ghūṁṭī ghūṁṭī jīvanamāṁ nā majabūta ēnē tuṁ banāvajē

harēka kāryō karavā pūrā viśvāsamāṁ viśvāsa rākhī tuṁ cālajē

ḍagalē pagalē chē jarūra hiṁmatanī, hiṁmatanē tō nā nēvē mūkajē

malavuṁ chē prabhunē tō jīvanamāṁ, dhīrajanī jyōtanē nā būjhavā dējē
Scan Image

Gujarati Bhajan no. 7653 by Satguru Devendra Ghia - Kaka
First...764876497650...Last